________________
૨૫
अहभिको खलु सुद्धो, दसणणाणमइओ सयारुवी । णवि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमित्तं पि ॥४३॥
હું એક-એકલો છું, નિશ્ચયથી શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું, અન્ય એક પરમાણુ માત્ર પણ મારું નથી. जीवस्स पत्थि वण्णो णवि गंधो णवि रसो णवि य फासो। णवि रुवं ण सरीरं णवि संठाणं ण संहणणं ॥५५॥
નિશ્ચયથી જીવને નથી કોઈ વર્ણ, નથી કેઈ ગંધ, નથી કોઈ રસ, નથી કેઈ સ્પર્શ, નથી કેઈ રૂપ, નથી કેઈ શરીર, નથી કેઈ સંસ્થાન, કે નથી કોઈ સંહનન (હાડકાને બાધે). જીવ સર્વથી જુદ છે. जीवस्स पत्थि रागो णवि दोसो व विन्जदे मोहो । णो पञ्चया ण कम्मं णोकम्मं चावि से णस्थि ॥५६॥
નિશ્ચયથી જીવમા રાગ નથી, છેષ પણ નથી, માહ પણ નથી, આસવભાવ નથી કર્યું નથી, શરીર આદિ કર્મ નથી. — जीवस्स णत्थि वग्गो ण वग्गणा व फड्ढया केई । णो अज्झप्पट्ठाणा णेव य अणुभायठाणाणि ॥५॥
નિશ્ચયથી જીવ નથી કેઈ વર્ગ (ફલપ્રદ શક્તિને અશ), નથી કેઈ વર્ગણ (કર્મને સ્કંધ), નથી કેઈ સ્પર્ધક (વર્ગણાનો સમૂહ), નથી રાગાદિ અધ્યવસાય સ્થાન કે નથી ફલદાન શક્તિરૂપ અનુભાગ સ્થાન जीवस्स पत्थि केई जोगट्ठाणा ण बंधठाणा वा । णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई ॥५॥
જીવન નથી કાઈ સ્થાન (મન, વચન, અને કાયના વ્યાપાર), નથી કેઈ બધાન, નથી કેઈ કર્મ ઉદયસ્થાન, નથી. કે ગતિ–ઇન્દ્રિય આદિ માર્ગણાસ્થાન,