________________
૨૦૬
णो ठिदि बंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा ।।५९॥
આ જીવન નથી કઈ સ્થિતિબંધ સ્થાન, નથી કોઈ સંકલેશ ભાવનાં સ્થાન, નથી કેઈ વિશુદ્ધિનાં સ્થાન, કે નથી કોઈ સંયમ લબ્ધિનાં સ્થાન. णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवत्स । जेण दु एदे सव्वे पुग्गलदवस परिणामा ॥६०॥
આ જીવન નથી કેઈ જીવ સમાસ (છના ભેદ), નથી ગુણસ્થાનક (ઉન્નતિની શ્રેણિ) કારણ કે ઉપર જણાવેલા સર્વ પદગલદ્રવ્યના સાગથી થવાવાળી અવસ્થા છે. જીવને નિજસ્વભાવ નથી. જીવને નિજ શુદ્ધ સ્વભાવ છે એ સર્વથી પર-ભિન્ન છે.
अहमिको खलु सुद्धो य णिम्ममओ णाणदसणसमग्गो । तमि ठिदो तच्चित्तो सव्वे एए खयं णेमि ॥ ७८ ॥
નિશ્ચયથી હું એક છું, મમત્વરહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું. મારા પિતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થઈ, તેમાં જ તન્મય થઈ આ સર્વે ક્રોધાદિ ભાવેને નાશ કરું છું.
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । तमि ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं ॥ १५८॥
સમય-આત્મા નિશ્ચયથી પરમ પદાર્થ છે, શુદ્ધ છે, કેવલી છે, મુનિ છે, જ્ઞાની છે. તે આત્માના સ્વભાવમાં જે સ્થિર થાય છે, લીન થાય છે, તે મુનિ નિર્વાણક્ષને પામે છે. उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥ १८८॥ જ્ઞાને પાગી આત્મામાં જ્ઞાનપગી આત્મા છે, ક્રોધાદિકમાં
Aત છે, જ્ઞાનતિ નિર્વાણનો સઢ હવા