________________
૨૩
यस्यैषा मतिरस्ति चेतसि सदा ज्ञातात्मतत्त्वस्थितेः। बंधस्तस्य न यंत्रितं त्रिभुवनं सांसारिकैबन्धनैः ॥ ११ ॥
સર્વ ભાવકર્મ, કચકર્મ અને કર્મથી રહિત અને જ્ઞાનદર્શન ગુણથી વિભૂષિત આત્માને છેડી-આત્મા સિવાય અન્ય કોઈને હું નથી અને કોઈ પરભાવ મારા નથી. આવી બુદ્ધિ જે તત્વજ્ઞાનીના ચિત્તને વિષે છે તેને સાંસારિક બન્ધનેથી ત્રણે ભુવનમાં ક્યાંય પણ બંધન થતું નથી. चित्रोपायविवर्धितोपिन निजो देहोऽपि यत्रात्मनो । भावाः पुत्रकलत्रमित्रतनयाजामातृतातादयः ॥ तत्र स्वं निजकर्मपूर्ववशगाः केषां भवन्ति स्फुटं । विज्ञायेति मनीषिणा निजमतिः कार्या सदात्मस्थिता ॥ १२ ॥
અનેક પ્રકારના ઉપાયથી પિષવા છતાં આ દેહ પણ જ્યાં આત્માને થઈ શકતો નથી તો પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ, પિતાદિ તિપિતાના પૂર્વકને વશ થઈ આવ્યાં છે અને જશે. તે આત્માનાં-પિતાનાં કેવી રીતે હોઈ શકે? એમ જાણીને બુદ્ધિમાને પિતાની બુદ્ધિ સર્વદા આત્મહિતમાં કરવી એગ્ય છે.
माता मे मम गेहिनी मम गृहं में बांधवा मेंऽगजाः । तातो मे मम संपदो मम सुखं मे सज्जना में जनाः ॥ इत्थं घोरममत्वतामसवशव्यस्तावबोधस्थितिः । शर्माधानविधानतः स्वहिततः प्राणी सनीस्रस्यते ॥ २५ ॥
મારી માતા છે, મારી સ્ત્રી છે, મારું ઘર છે, મારો બધુ છે, મારે પુત્ર છે, મારા પિતા છે, મારી સંપત્તિ છે, મારું સુખ છે, મારા સજજન છે, મારા નેકરે છે. આ પ્રકારની અતિ તીવ્ર મમતાને વશ થઈ તત્ત્વજ્ઞાનમાં સ્થિતિ કરવાને અસમર્થ બની પરમસુખપ્રદ આત્મહિતના કાર્યોથી આ પ્રાણી દૂર થતા જાય છે. વૈચા પુત્રા ન વિઝા ન રા,
न कांता न माता न भृत्या न भूपाः।