________________
રર मलरहिओ णाणमओ णिवसइ सिद्धिए जारिसो सिद्धो । " તરિલો રહ્યો પર ઉમુળચડ્યો ૨૬
મલરહિત, જ્ઞાનમય, પરમ બ્રહ્મસ્વરૂપ સિદ્ધગતિમાં જે બિરાજમાન છે તે જ આત્મા આ દેહમાં છે એમ જાણવું જોઈએ, णोकम्मकम्मरहिओ केवलणाणाइगुणसमिद्धो जो । सोहं सिद्धो सुद्धो णिचो एक्को गिरालंबो ॥ २७ ॥
આ આત્મા નિશ્ચયથી શરીરાદિ નોર્મ અને જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત છે, કેવળજ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે, શુદ્ધ છે, સિદ્ધ છે, અવિનાશી-નિત્ય છે, એક છે, પરના આલબન રહિત છે તે આત્મા હુ છું. सिद्धोहं सुद्धोहं अणतणाणाइगुणसमिदोहं । देहपमाणो णिच्चो असंखदेसो अमुत्तो य ॥ २८ ॥
હું સિદ્ધ છું, હું શુદ્ધ છું, હું અનત જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છું, દેહ પ્રમાણુ છુ, અવિનાશી છુ, અસખ્યાત પ્રદેશવંત છું, અમૂર્તિક છું.
(૧૫) શ્રી યોગેન્દ્રાચાર્યના ગસારમાંથી – जो परमप्प सो जि हउं जो हुई सो परमप्पु । રૂપ જ્ઞાળવિજુ કોય પશુ રહુ વિચપુ || ૨૨
જે પરમાત્મા છે તે હું છું. જે હું છું તે જ પરમાત્મા છે, અર્થાત મારો સ્વભાવ પરમાત્મારૂપ છે. હે ગી! એમ જાણું અન્ય વિકલ્પ ના કર. सुद्धपएसहँ पूरियउ लोयायासपमाणु । सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ॥ २३ ॥
આ આત્મા શુદ્ધ પ્રદેશથી પૂર્ણ છે. કાકાશ પ્રમાણ છે. આ આત્માનું અહેરાત્ર ચિંતવન–મનન કરે તેથી શીધ્ર નિર્વાણ પ્રાપ્ત થશે.