________________
૨૨૯
मध्यावन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ।। ४२-१०।।
આત્માને સ્વભાવ જ્ઞાન છે તે જ્ઞાન અન્ય કાવ્યોમાં નથી, આમદ્રવ્યમાં નિશ્ચલ સ્થિત છે, અને સર્વ પદાર્થોથી પૃથફ જુદે છે, અન્ય પદાર્થના ગ્રહણ અને સ્વભાવના ત્યાગથી રહિત છે. એ શુદ્ધ વીતરાગ છે, જેમ છે તેમ સ્થિત છે, આદિ અંત અને મધ્યથી મુક્ત છે-અનાદિ-અનંત છે, સહજ પ્રકાશમાન શુદ્ધ જ્ઞાનને સમૂહ આ આત્મા પિતાના મહિમા સહિત નિત્ય ઉદયમાન રહે છે. સ્વમહિમા પૂર્ણ નિત્ય પ્રકાશમાન છે.
(૧૪) શ્રી દેવસેનાચાર્ય કૃત તવસારમાંથી – दसणणाणपहाणो असंखदेसो हु मुत्तिपरिहीणो । सगहियदेहपमाणो णायव्वो एरिसो अप्पा ॥ १७ ॥
જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન છે, અસ ખ્યાત પ્રદેશ છે. અમૃતિક છે, પોતે ગ્રહણ કરેલ દેહ પ્રમાણુ આકારવાળે છે તેને જ આત્મા જાણ.
जस्स पा.कोहो'माणो माया लोहो य सल्ल लेसाओ । जाइजरामरणं वि य णिरंजणो सो अहं भणिओ ॥ १९ ॥
જેને કેપ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, શત્ર નથી, લેસ્થા નથી, જન્મ નથી, જર નથી, મરણ નથી, તે નિરંજનછે તે હું છું એમ કહેલું છે. * फासरसरूवगंधा सहादीया य जस्स णथि पुणो । सुद्धो चेयणभावो णिरअणो सो अहं भणिओ ॥ २१॥ ..
જેને સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દાદિ નથી, જે શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે તે નિરંજન છે, એ હું છું તેમ કહ્યું છે