________________
२१८
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी ॥ ३-२॥
આ છવ સંપૂર્ણપણે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત છે. તેનાથી જુદા બીજા સવે રાગાદિ ભાવે પુદ્ગલના છે. वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवान्तरतत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युईष्टमेकं परं स्यात् ॥५-२॥
વર્ણ, ગધ, રસાદિ અને રાગ, મહાદિ ભાવોએ સર્વે આત્માથી ભિન્ન છે. વસ્તુતઃ નિશ્ચયથી અંતરમાં જોતાં તે આ સેવે ભા. દેખાતા નથી. એક પરમોત્કૃષ્ટ આત્મા જ દષ્ટિગોચર થાય છે.
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदम् स्फुटम् । जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ॥ ९-२॥
આ જીવ અનાદિ અનંત છે, સ્વભાવથી નિશ્ચલ છે, સ્વાનુભવગમ્ય છે, પ્રગટ છે, ચૈતન્યરૂપ છે, પિતાના જ પૂર્ણ ઉદ્યોત સ્વરૂપ છે.
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो।। नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् ॥ ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः । किं द्रव्यान्तरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः॥२२-१०॥
શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી જે જોઈએ તે તત્વનું સ્વરૂપ એવું છે કે એક દ્રવ્યમાં બીજું દ્રશ્ય કદાપિ પણ પ્રકાશતું નથી. જ્ઞાન ય પદાર્થોને જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવને પ્રકાશ છે તો પછી મુઢ જન પરદ્રવ્યની સાથે રાગભાવ કરી આકલવ્યાકુલ થઈ પિતાના. સ્વભાવથી કેમ ભ્રષ્ટ થાય છે?
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत् पृथक् वस्तुतामादानोल्झनोन्यमेतदमलं ज्ञानं तथावस्थितम् ।