________________
આ આત્મા ક્યારે પણ ઉત્પન્ન થયો નથી. માટે અજન્મા છે, કયારે પણ એનો નાશ થશે નહિ માટે અવિનાશી છે, વર્ણાદિ ગુણાથી રહિત હેવાથી અમૂર્ત છે, પિતાના સ્વભાવને કર્તા અને ભક્તા છે, પરમ સહજ સુખ પૂર્ણ છે, જ્ઞાનવંત છે, દેહ પ્રમાણ આકારવાળે છે, કર્મોના મલથી રહિત થઈ લોકારે જઈને સ્થિત થાય છે, નિશ્ચલ છે અને એ જ પ્રભુ છે, પરમાત્મા છે.
(૧૦) શ્રી નાગસેનમુનિત તસ્વાનુશાસનમાંથીઃतथा हि चेतनोऽसंख्यप्रदेशो मूर्तिवर्जितः । शुद्धात्मा सिद्धरुपोऽस्मि ज्ञानदर्शनलक्षणः ॥ १४७ ॥
હું ચૈતન્ય છું, લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળે છું, અમર્તિક છું, શુદ્ધ આત્મા છું, સિદ્ધ સમાન છું અને જ્ઞાન અને દર્શન લક્ષણવંત છું. नान्योऽस्मि नाहमस्त्यन्यो नान्यस्याहं न मे परः । अन्यस्त्वन्योऽहमेवाहमन्योन्यस्याहमेव मे ॥ १४८ ॥
હુ અન્ય નથી, અન્ય તે હું નથી, હું અન્યને નથી, અન્ય મારાં નથી. અન્ય તે અન્ય છે, હું તે હું છું, અન્ય અન્યનું છે, મારું તે મારું છે. આત્મા સર્વથી ભિન્ન છે.
अन्यच्छरीरमन्योऽहं चिदहं तदचेतनं । __ अनेकमेतदेकोऽहं क्षयीदमहमक्षयः ॥ १४९ ॥
શરીર ભિન્ન છે, હું ભિન્ન છું, હું ચેતન છું. તે શરીરાદિ અચેતન છે, શરીર અને પરમાણુનું બનેલું છે, હુએક અખંડ છું, આ શરીરાદિ નાશવંત છે, હું અક્ષય અવિનાશી છું. सद्रव्यमस्मि चिदह ज्ञाता दृष्टा सदाप्युदासीनः । સ્વોપાલેહમાત્રાત: પૃથવા ૧૩ - હુ સહિષ્ય છું, ચેતનમય- છું,જ્ઞાતાદ સાઉથસિીન