________________
(૯) શ્રી ગુણભદ્રાચાર્યના આત્માનુશાસનમાંથી – 1 शरणमशरणं वो बन्धवो बन्धमूलं;
चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् । विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् ,
त्यजत भजत धर्म निर्मल शर्मकामाः ॥ ६० ॥
આ તારું ઘર તને મરણાદિ આપત્તિઓથી બચાવી શકતું નથી. આ તારા બાંધવ (સ્નેહીજન) તે તો બંધનના મૂળ–બંધ કરાવનાર છે. દીર્ઘકાળથી પરિચિત દારા (સ્ત્રી) તે આપદાઓનું દ્વાર (દરવાજે) છે. આ તારા પુત્રો તે તે તારા આત્માના શત્રુઓ છે. એ પ્રકારે વિચારી આ સર્વ દુઃખના કારણભૂતને ત્યાગી દે. અને જે સહજ સુખને ઈચ્છે છે તે નિર્મળ શુદ્ધ ધર્મનું સેવન કરतत्कृत्यं किमिहेन्धनैरिव धनैराशाग्निसंधुक्षणः । सम्बन्धेन किमङ्ग शश्वदशुभैः सम्बन्धिभिर्वन्धुभिः ।। किं मोहाहिमहाबिलेन सहशा देहेन गेहेन वा । देहिन् याहि सुखाय ते समममुं मा गाः प्रमादं मुधा ।। ६१॥
હે પ્રાણી ! આ તારું ધન આશારૂપી અગ્નિને વધારવાને માટે ઇંધન સમાન છે. હે ભવ્ય! આ તારા સંબધી–સ્નેહી જનેના સબંધથી શું લાભ? એ તો તને સદા અશુભમાં પ્રવૃત્તિ કરાવે છે. આ દેહરૂપી ઘર મોહરૂપી સપના મેટા દર સમાન છે તેનાથી તેને શું લાભ? હે! જીવ, તું એ સર્વને સ્નેહ છાડ અને એક સમભાવનું સેવન કરે જેથી તને સુખ મળશે. પ્રમાદ ના કરે.
વિનોખિત્યાર વિધિપત્તિને .. योगिंगम्यं तव प्रोक्त रहस्यं परमात्मनः ॥ ११० ॥
મારું ઈ નથી, હું એક છું એવી ભાવના ભાવ તેથી તું ત્રણે લોકને સ્વામી થઈ જશે. આ યોગીઓને જાણવા યોગ્ય ભેદ તને કહો. આનાથી પરમાત્માનું સ્વરૂપે પ્રગટ થશે.