________________
૧૮૬
કરે છે તે જીવ તેવાં કર્મ બાંધે છે. કેઈ કેઈને પાપ કે પુણ્ય બંધાવી શકતા નથી કે કઈ કાઈના પાપ કે પુણ્ય બંધને હરી લે એમ નથી.
ઈના દુઃખને કઈ લઈ શકતું નથી અને કેઈના સુખને કઈ છીનવી લઈ શક્યું નથી. દુખ કે સુખ એ અંતરના ભાવોના આધારે થાય છે. ભાવ પલટાવવા એ પિતાને આધીન છે.
- જે કુટુંબમાં કે જે સોગમાં કઈ જન્મે છે તેને તે પિતાના સોબતી માની લે છે પરંતુ તે આ જીવને સાચે સોબતી બની છે શકતા નથી. પુત્ર માટે હેય તે માતાપિતા પાસે બેઠાં છતાં રોગનું દુઃખ તે પુત્રને જ ભેગવવું પડે છે, માતાપિતા ભાગ પડાવી શકતાં નથી. જે કઈ ભૂખ્યો હોય તો તે પોતે ભોજન કરશે તો તેની ભૂખ મટશે. બીજા કોઈના ખાવાથી આપણી ભૂખ મટી શકતી નથી. કુટુંબમાં પ્રાણીઓને સંબધ તે પક્ષીઓના વૃક્ષ ઉપરના રાતવાસા સમાન છે. જેમ સાંજના સમયે ભિન્ન ભિન્ન દિશાઓથી આવી પક્ષીઓ એક વૃક્ષ ઉપર વિસામો લે છે, સવાર સુધી ત્યાં રહે છે પછી દરેક પક્ષી પિતાની ઈચ્છાનુસાર પોતાની ભિન્ન ભિન્ન દિશાએાએ ચાલ્યા જાય છે. તેવી રીતે એક કુટુંબમાં કોઈ જીવ નરકથી, કઈ જીવ સ્વર્ગથી, કેઈ જીવ તિર્યંચગતિમાથી તે કઈ જીવ મનુષ્ય ગતિમાંથી આવી જન્મે છે. તે સર્વ પિતપોતાના આયુકાળ પર્યત રહે છે, જેનું આયુષ્ય પૂર્ણ થાય છે તે સર્વેને છોડી ચાલ્યા જાય છે; કઈ ઈની પછવાડે મરતું નથી.
પાપ પુણ્ય અને આયુષ્યકર્મ જીવ જેવું બાધે છે તે અનુસાર તે જીવ ચારે ગતિમાંથી કોઈ ગતિમાં ચાલ્યા જાય છે. ચાર સગી ભાઈ છે; એક વિશેષ ધર્માત્મા છે તે મરીને દેવ થાય છે; એક સામાન્ય ધર્માત્મા છે તે મરીને મનુષ્ય થાય છે. એક ઓછો પાપી છે તે મરીને તિર્યંચ (પશુપક્ષી આદિ થાય છે એક અધિક પાપી છે તે મરીને નારકી થાય છે. પછી હાઈ ઈને યાદ પણ કરતાં