________________
૧૯૫
'
કામને વશ થઈ પ્રાણી એવા આંધળા બની જાય છે કે એને શીલસ્વભાવ વિષ્ણુસી જાય છે. મનમાં અતિ આકુલિત થતાં કામભાવના જ વિચાર કરે છે. કામ વધારનાર, હાસ્યયુક્ત, ભાંડવચન, પ્રલાપ, ગાયનાદિ કરે છે. ન્યાય અન્યાયના વિચાર છેાડી ગમે તેમ કામચેષ્ટા કાયાથી કરવા લાગી જાય છે. કામીને અહુ અશાતિ રહે છે; સુખશાંતિ તા તે કામીથી હજારા ગાઉ દૂર રહે છે. તેને કાઈ નવીન જ્ઞાનશિક્ષા આપવામાં આવે તે તે ગ્રહણ કરી શકતા નથી. પરન્તુ જે કામના અંધારાથી બહાર છે, શીલવાન છે, શુદ્ધ બ્રહ્મચર્યના ધારી છે, તેનુ મન શુદ્ધ હેાય છે, તે શુદ્ધ વિચાર કરે છે, શીલપાષક અને શ્રદ્ધાચ પ્રેરક વચના ખાલે છે, કાયાથી બ્રહ્મચય ની રક્ષાપૂર્વક પ્રવર્તન કરે છે. તેના પરિણામમાં સુખ શાંતિ અને સમભાવને અનુભવ હેાય છે. કારણ કે કામભાવના અંધકાર એના જ્ઞાન ઉપર સુરી વળ્યો નથી.
ક્રોધાદિ સર્વે ભાવે ઉપર જણાવ્યા પ્રમાણે વિભાવ ભાવા છે, રાષ છે, ઉપાધિ છે. પેાતાને પણ 'કલેશકારી, હાનિકારક સુખશાંતિના નાશક અને જ્ઞાનના વિરાક લાગે છે અને ખીજાઓને પશુ, સર્વ જગતને પણ આ ક્રોધાદિ ભાવે અને મલ જ જાય છે. વસ્તુતઃ એ વાત યથાય છે. જેમ મલિનપણું એ કપડાંના સ્વભાવ નથી. તેમ ક્રોધાદિ મદ ાય કે તીવ્ર હેાય એ જીવના સ્વભાવભૂત નથી. જેમ રંગના સંયોગે પાણી રંગીન થાય છે, અગ્નિનાસંયોગે પાણી ગરમ થાય છે, મેલના સંયેાગે કપડુ· મેલું થાય છે, ધૂમાડા લાગવાથી ભી તા કાળી થાય છે, નીચે રાખેલા કાળા–પીળાલીલા—લાલ પડના સચાગથી ટિક મણિના પત્થર કાળા-પીળાલીલા કે લાલ જાય છે. તેમ મેાહનીય કર્મના સચેાગથી ક્રોધાદિકના સંચાગથી જીવ એમ ક્રોધાદ્વિરૂપ દેખાય છે. જો પરના સચેાગ ન હોય તે પાણી સ્વચ્છ રહે, શીતલ રહે, કપડુ. ઉજળુ~ધાળું રહે, ભીત