________________
૧૯૯
આવતું નથી. જે જ્ઞાનમાં લેવા દેવાના સમય હાય તા જેમ ધન લેવા આપવાથી વધે ઘટે છે તેમ જ્ઞાનદાતારનું જ્ઞાન ઘટે ત્યારે જ્ઞાન લેનારનુ જ્ઞાન વધે. જો કાઈ પેાતાની એક હજાર રૂપિયાની થેલીમાંથી કાઈને સે રૂપિયા આપે તેા એની થેલીમાં નવસ રહેશે ત્યારે બીજાને સે રૂપિયા મળશે. જ્ઞાનમાં આમ થતું નથી. એક વિદ્વાન સા શિષ્યાને ભણાવે છે. સં છાત્રાનું જ્ઞાન તેમના આવરણના હઠવાના પ્રમાણમાં ઓછું કે વધતું વધશે, પરંતુ તે વિદ્વાનનું જ્ઞાન કંઈ પણ ઓછું થશે નહિ. પણ જો વિચારીએ તા જેટલેા અધિક તેને ભણાવવાના અનુભવ થશે તેટલુ અધિક તે વિદ્વાનુ માન વધશે.
તેથી એ વાત સત્ય છે કે પ્રત્યેક જીવમાં એટલુ જ્ઞાન છે કે જેટલું સિદ્ધ ભગવાનમાં છે. જીવને સ્વભાવ નિળ પાણી સમાન સ્વચ્છ છે. સર્વે જાણવા યાગ્ય પદાર્થાને પ્રકાશિત કરવા, ઝલકાવવા એ છે. આ જીવ આનંદમય છે. સહજ સુખ અતીક્રિય સુખ તેને સ્વભાવ છે. મેાહના મળથી તે સુખ અનુભવવામાં આવતું નથી. જેટલા જેટલે મેહ ઘટે છે, તેટલું તેટલુ સુખ પ્રગટ થાય છે. પરમાત્મા જેવા આનદમય છે તેવા પ્રત્યેક જીવ આનદમય છે. પરમાત્મા ભૂતિક છે. પરમાત્મામાં કાઈ વ` નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી તેવી રીતે પ્રત્યેક આત્મામાં વહુ ગાધ, રસ અને સ્પર્શ નથી.
પ્રત્યેક આત્મા પેાતાના કાઈ ચૈતન્યમય આકારવાળે છે. કારણ કે જેને કાઈ આકાર ના હાય તે શૂન્ય અભાવમય પદાથ હૈાય છે; જીવ એવા નથી. તે તે અનેક ગુણાનું ધારક દ્રવ્ય છે તેથી અવશ્ય જીવના આહાર છે. જે શરીર ધારણ કરે છે તે શરીરપ્રમાણુ તેને આકાર થઈ જાય છે. જેમ દીવાની પ્રકાશ એરડામાં એરડાભર ફેલાય છે, નાની ઓરડીમાં નાની એરડી પ્રમાણુ, ઘડામાં ઘડાપ્રમાણુ, એક લોટાની અંદર લેટાપ્રમાણુ ફેલાય છે તેમ આ જીવને આકાર