________________
૧૮૪
જૈનધર્મ પરસાદ, વ્યગ્દકે પહિચાને, જૈનધર્મ પરસાદ, આપ પર ધ્રુવ ને. જૈનધર્મ પરસાદ હિ, નિસ્વરૂપ અનુભવ કરે; ભૈયા અને સુખ ભોગવે, જૈન ધર્મ જે મન ધરે ૨૧ જૈનધર્મ પરસાદ છવ સબ કર્મ ખપાવે, જૈનધર્મ પરસાદ, જીવ પંચમ ગતિ પાવે; જૈન ધર્મ પસાદ, બહરિ ભવમેં નહિ આવે, જૈનધર્મ પરસાદ, આપ પરબ્રહ્મ કહાવે. શ્રી જૈનધર્મ પ્રસાક્ત, સુખ અનંત વિલસંત ધ્રુવ; સે જે જ્યવંત જગ, જયા રિહં ઘટ પ્રગટ હુવ; રર
(જૈનધર્મ પચીસિટા.) વીતરાગ ધર્મના પ્રસાદ-પ્રભાવથી જીવ મિથ્યામતિને નાશ કરે છે, અનંતાનુબંધી ચાર અને દર્શન મોહની ત્રણ એ સાત પ્રકૃતિને હદયમાંથી દૂર કરે છે, છ દ્રવ્યને ઓળખે છે, પોતાના અને પરના સ્વરૂપને નિશ્ચયપણે જાણે છે. વીતરાગ ધર્મના પ્રસાદથી નિજ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. ભગવતિદાસ કહે છે કે હે ભાઈ! જે વીતરાગ ધર્મને ચિત્તને વિષે અવધારે છે તે અનંત સહજ સુખને ભોગવે છે.
વીતરાગ ધર્મના પ્રસાદથી છ સર્વે કર્મોનો ક્ષય કરે છે; પંચમ મેક્ષ ગતિને પામે છે. પુનઃ સંસારમાં જન્મતો નથી અને પોતે જ પરબ્રહ્મ કહેવાય છે. ભગવતિદાસ કહે છે કે, જેના વડે અંતરમાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે એ વીતરાગ ધર્મ આ જગતમાં જયવંત વર્તે.
સવૈયા ૩૨ સુબુદિ પ્રકાશમે સુ આતમ વિલાસમેં સુ,
ચિરતા અભ્યાસમેં સુલ્તાન કે નિવાસ હૈ,