________________
૧૮૩
હમ ધ્યાન કરહિ નિર્મલ નિરખી, ગુણ અને પ્રગટહિ સરક તસ પદ ત્રિકાલ વક્ત ભવિક, શુદ્ધ સિદ્ધ આતમ દરવ. ૭
સિહચતુદર્શી. આઠ કર્મથી રહિત, પિતાના જ્ઞાનપ્રાણને ધારવા સહિત ચિદાનંદ ભગવાન ત્રણે લેકના શિખરે બિરાજે છે તે જે અનંત સહજસુખને અનુભવે છે, તે સુખનું સંતપુરુષે નિત્ય ધ્યાન કરે છે અને જ્યાં સુધી દેહનું આયુષ્ય છે ત્યા સુધી તે સુખસમાન અનુભવ સુખ વેદે છે. અમે ધ્યાન કરીએ છીએ, નિર્મળાત્માને જોઈએ છીએ અને તેથી સવે અનંત ગુણે પ્રગટે છે. તે શુદ્ધ, સિદ્ધસમાન આત્મદ્રવ્યરૂપ મહાપદને ભાવિકજન ત્રિકાળ વંદના કરે છે.
છમ્પઈ રાગ દેશ અમેહિ, નહિ. નિજ માહિ. નિરખત, દર્શન જ્ઞાન ચરિત્ર, શુદ્ધ આતમરસ ચખત; પરદવ્યાસે ભિન, ચિન્હ ચેતનપદ મંડિત, વેદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજ રૂપ અખંડિત. સુખ અનત જિહિ પદ વસત, નિચે સમ્યફ મહત; ભૈયા સુવિચક્ષન ભવિકજન, શ્રીજિનંદ ઈહિ વિધિ કહત. ૧૪
(જિનધર્મ પચીસિકા.) આત્મામાં જોતાં રાગ, દ્વેષ અને મેહ જણાતા નથી, દર્શન, જ્ઞાન અને ચારિત્રમય નિજ શુદ્ધાત્મ રસને સ્વાદ આવે છે. પર દ્રવ્યથી ભિન્ન, ચેતન લક્ષણે વિરાજિત, સિહ સમાન, નિજ અખંડિત શુદ્ધ સ્વરૂપને અનુભવ થાય છે, મૈયા ભગવતિદાસ કહે છે કે, હે સુવિચક્ષણ ભાવિક જન ! શ્રી જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે, જે પદમા અનત સહજસુખ રહેલું છે તે નિશ્ચયથી સાચું મહાન પદ
જૈનધર્મ પરસાદ, જીવ મિથામતિ ખ, જૈનધર્મ પરસાદ, પ્રકૃતિ ઉર સાત વિહાડે,