________________
પ્રાણ આ મનુષ્ય જન્મને સફળ કરે, સાચું સુખ પામવાનો પ્રયત્ન કરે. તે સાચુ સુખ પણ કેઈ કેઈને આપી શકતું નથી, કઈ કઈ પાસેથી લઈ શકતું નથી, કેઈની પાસે માગવાથી મળી શકતું નથી, ખુશામત કરવાથી મળતું નથી, ધન વ્યય કરવાથી નથી , આવતું અને અન્ય કેઈ ઠેકાણે રાખેલું નથી કે કઈ રીતે ઉઠાવી . લેવાય. તે સુખ પ્રત્યેકનું પ્રત્યેક પાસે છે. પ્રત્યેક પોતે પિતાનાદ્વારા પિતાની અંદર પિતાના પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે છે. જે સાધન સેવશે તે પામશે. જે પુરુષાર્થ નહિ કરે તે પામશે નહિ
આ શરીર મારું નથી એ તે પ્રત્યક્ષ વાત છે પરંતુ આત્માના એકત્વને અને આત્માના સ્વભાવનો વિચાર કરતા એ પણ વિચારવું પડશે કે સારી પ્રાણીઓમા ક્રોધ વધારે કે ઓછે છે, માન વધારે કે ઓછું છે, માયા વધારે કે ઓછી છે, લોભ વધારે કે ઓછો છે, હાસ્ય ભાવ વધારે કે ઓછા છે, રતિભાવ વધારે કે ઓછે છે, અરતિભાવ વધારે કે ઓછા છે, રતિભાવ વધારે કે ઓછો છે, ભયભાવ વધારે કે ઓછા છે, જુગુપ્સા કે ધ્રુણાભાવ વધારે કે
છે છેતે આ સવે ભાવો જીવને સ્વભાવ છે કે નહિ; એને વિચાર યથાર્થ રીતે કરી લે એગ્ય છે. નિષ્પક્ષપાતપણે જે વિચારીએ તે આ ક્રોધ, માન, માયા, લેભાદિ ભાવો કેઈને ગમતા નથી. બધા એને ઉપાધિભાવ, અશુદ્ધભાવ, કે દેષરૂપ માને છે.
એક અભણ ગામડઆને પૂછો તે તે એમ જ કહેશે કે ક્રોધી માણસ સારે નહિ, માની માણસ સારે નહિ, માયાચારી સારે નહિ, લેભી સારે નહિ, શેકવાળો માણસ સારો નહિ, ભયભીત માણસ સારે નહિ. કામી-વિષયી માણસ સારે નહિ. એથી ઊલટું જગત આખાને ક્ષમાવાન, વિનયવાન, સરલ વ્યવહારી, સતિષી, બ્રહ્મચારી, શીલવાન, નિર્ભય, શેક રહિત, પ્રેમાળુ, ધૃણ રહિત મનુષ્ય સારે લાગે છે. રૂનું કપડું સફેદ હોય છે. કેઈ ઠેકાણે પચાસ માણસો એકઠા થયા છે તે બધાએ રૂના કપડાં પહેર્યા છે પરંતુ
, ભાભી સામી-
વિવા, સરકાર