________________
૧૭
હત હૈ ઉદ્યોત તહાં તિમિર વિલાઈ જાતુ,
આપાપર ભેદ લખિ ઊરધવ ગતિ છે; નિર્મલ અતીન્દી શાન દેખિ રાય ચિદાનંદ,
સુખકે નિધાન યાકે માયા ન જગતિ હૈ, જૈસે શિવખેત તૈસે દેહમેં વિરાજમાન, ઐસો લખિ સુમતિ સ્વભાવને પગતિ હૈ. ૩૪
(શતઅષ્ટોત્તરી) જે દિવસે જે ક્ષણે અંતરમાં સુબુદ્ધિ પ્રગટે તે પળે તે સમયે જ્ઞાનરૂપી સૂર્યની જ્યોતિ પ્રકાશે છે જ્યાં જ્ઞાનતિને ઉદયા થયે ત્યાં અજ્ઞાનરૂપી અધિકાર વિલય પામે છે, તથા આત્મા અને પરપુગલના ભિન્નત્વને જાણે છે, અને જીવ ઉચ્ચ દશાને પામે છે. ચિદાનંદ રાજા નિર્મળ, અતીન્દ્રિય જ્ઞાનને જાણે છે, તે સહજસુખને ભડાર છે. ત્યાં માયાને પ્રવેશ નથી. જે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધાત્મા છે તે જ આ દેહમાં બિરાજમાન આત્મદેવ છે એવું જાણું સુમતિ –સમ્યફજ્ઞાનવત–નિજ શુદ્ધાત્મા સ્વભાવમાં લીન થાય છે.
કવિત, નિશદિન ધ્યાન કરો નિહ સુજ્ઞાન કરે,
કર્મ કે નિદાન કરે આવે નહિ ફેરિક, મિથ્થામતિ નાશ કરી સમ્યફ ઉજાસ કરે,
ધર્મ કે પ્રકાશ કરે શુદ્ધ દૃષ્ટિ હેરિટે, બ્રહ્મ વિલાસ કરે, આતમ નિવાસ કરે,
દેવ સબ દાસ કરે મહા મોહ જેરિકે, અનુભૌ અભ્યાસ કરો થિરતામેં વાસ કરે, મેક્ષસુખ રાસ કરે કહ્યું તેહિ કેરિકે. ૯૪
(શતઅષ્ટોત્તરી)