________________
૧૭૭
કહે છે કે તેથી બંધાય તેવા માર્ગ જેણે દૂર કર્યા છે એવા જ્ઞાની પુરુષે અવંછક–ઈચ્છારહિત હોય છે. (૩૨) ભૈયા ભગવતીદાસ, બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ૩૧ સા ભૌથિતિ નિકંદ હાય કર્મબંધ મંદ હાય,
પ્રગટે પ્રકાશ નિજ આનંદકે કંદ; હિત દઢાવ હેય બિનકે બઢાવ હેય,
ઉપજે અંકુર જ્ઞાન દ્વિતીયા કે ચંદકે; સુગતિ નિવાસ હેય દુર્ગતિ નાશ હોય,
અપને ઉછાહ દાહ કરે મેહફદકે; સુખ ભરપૂર હોય છેષ દુખ દૂર હોય, યાતૈિ ગુણવૃ દ ક સમ્યફ સુચ્છદ, ગા. ૮
(પુણ્યપચીસિયા) ભવસ્થિતિને અંત હોય છે. કમને બંધ અતિ અલ્પ હોય છે. નિજાત્માના સહજાન દના સમૂહને પ્રકાશ પ્રગટ હોય છે. આત્મહિતની દઢતા હોય છે. વિનયની વૃદ્ધિ હેય છે. બીજના ચંદ્રસમાન સમ્યક (બીજ) જ્ઞાનના અંશો પ્રગટ હોય છે. મરણ પછી દેવાદિ શુભ ગતિમાં ઊપજવું હોય છે. નરકાદિ દુર્ગતિને નાશ હોય છે, નિજાત્માને ઉલ્લાસભાવ મેહના ફંદને બાળી નાખે છે, સહજસુખથી પરિપૂર્ણ હોય છે. રાગદ્વેષાદિ તથા દુખે દૂર હોય છે. તેથી સમ્યકુત્વના પ્રગટપણને ગુણેને સમૂહ કહે છે.
સવૈયા ૨૩ સા ચેતન ઐસે ચેતત કર્યો નહિ, આય બની સબહી વિધિ નીકી, હૈ નરદેહ છે આરજ ખેત, જિનદકી બાનિ સુ ભૂદ અમીકી;