________________
૧૭૮
તમે જુ આપ ગહે થિરતા તુમ, તૌ પ્રગટે મહિમા સબ છકી. જામેં નિવાસ મહાસુખવાસ સુ, આય મિલે પતિયા શિવતીક. ૨૩
પુણ્યપચિસિકા. બધી રીતે સારી અનુકૂળ વિધિ સાપડી છે છતાં ચેતન! તું કેમ ચેતતા નથી? મનુષ્યભવ, આર્યક્ષેત્ર, અમૃતસમાન શ્રી જિનેશ્વરની વાણીનું શ્રવણ તને મળ્યું છે. તેમાં જે તું સ્થિરતા પ્રાપ્ત કરે તો આત્માને સર્વ મહિમા પ્રગટે એ આત્માનુભવની સ્થિરતામાં નિવાસ તે મહાન સહજસુખમાં વાસ છે, કે જેથી મુક્તિરૂપી રમણ આવી મળે છે, મોક્ષલક્ષ્મીના પતિપણાને તું પ્રાપ્ત થાય છે.
- ડૂમલતા ; ઈક બાત કહૂ શિવનાયકજી, તુમ લાયક ઠૌર, કહાં અટકે? યહ કૌન વિચક્ષન રીતિ ગહી, વિનુ દેખહિ અક્ષન ભટકે; અજહૂં ગુણ માને તૌ શીખ કÉ, તુમ ખેલત કર્યો ને પટે ઘટક, ચિનમૂરતિ આપુ વિરાજત હૈ, તિન સૂરત દેખે સુધા ગટકે. ૧૦
શાઅષ્ટોત્તરી; હે મુક્તિના સ્વામી ! એક વાત તમને કહું, તમે મુક્તિ માટે ગ્ય છતાં કયા સ્થાનકે અટકી રહ્યા છે? તમે એવી કઈ વિચક્ષણ રીતિ ગ્રહી છે કે જોયા વગર જ ઇનિા વિષયે પાછળ મેહથી ભટકે છે. હજુ જે મારું કહેવું હિતકારી છે એમ માને તે શિખામણ આપું છું કે તમે હદયને પટ કેમ બોલતા નથી? જુઓ તો ખરા, અંતરમા ચતન્યમતિ આત્મા બિરાજે છે તેના સ્વરૂપને નિહાળી સહજસુખરૂપી સત્ય સુધાનું પાન કરી શકશે.
સવૈયા ૨૩. જાહી દિન જાહી છિન અંતર સુબુદ્ધિ લસી,
તાહી પલ તાહી સ જેનિસ જગતિ હૈ,