________________
૧૬૦
'नो संगाजायते सौख्यं मोक्षसाधनमुत्तमम् । संगाच जायते दुःखं संसारस्य निबन्धनम् ।। ३०४ ।।
મેક્ષના કારણભૂત ઉત્તમ સહજ સુખ પરિગ્રહની મમતાથી ઉત્પન્ન થતું નથી. પરિગ્રહથી તે સંસારના કારણભૂત દુ:ખ જ થાય છે.
(૨૪) શ્રી પદ્મન દી મુનિ સિદ્ધસ્તુતિમાં કહે છે – यः केनाप्यतिगाढगाढममितो दुखप्रदैः प्रग्रहः । बद्धोऽन्यैश्च नरो रुषा घनतरैरापादमामस्तकं ॥ एकस्मिन् शिथिलेऽपि तत्र मनुते सौख्यं स सिद्धाः पुनः । किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरैबन्धनैः ॥ ९ ॥
કેઈએ કે એક માણસને ઘણુ ગાઢ ખદાયી બંધનેથી ક્રોધમાં આવીને માથાથી પગ સુધી જકડીને બા હેય તેમાંને. એક પણ આ સહજ શિથિલ થઈ જાય તો તે સુખ માની લે છે. તે પછી સિદ્ધ ભગવાન જે બાહ્યતર સર્વ બંધનોથી સદા રહિત છે તે સહજસુખના ભક્તા કેમ ના હોય? અવશ્ય હોય.
येषां कर्मनिदानजन्यविविधक्षुतृण्मुखा व्याधयस्तेषामन्नजलादिकौषधिगणस्तच्छान्तये युज्यते । सिद्धानान्तु न कर्म तत्कृतरुजी नातः किमन्नादिभिनित्यात्मोत्थसुखामृताम्बुधिगतास्तृप्तास्त एव ध्रुवम् ॥ ११ ॥
સંસારી છને કર્માના ઉદયથી ક્ષુધા તૃષા આદિ અનેક રોગ થાય છે, તેની શાંતિને માટે અન્ન, જલ, ઔષધિ આદિને સંગ્રહ ઘટે છે. સિદ્ધોને તે નથી કર્યું કે નથી કર્મકત રેગ. તેથી અનાદિકનું તેમને કોઈ પ્રયોજન નથી. તે નિત્ય આત્માધીન સહજ સુખરૂપી સમુદ્રમાં મગ્ન રહેતાં સદા તૃપ્ત રહે છે.
(૨૫) શ્રી પદ્મનંદિ મુનિ ધર્મોપદેશામૃતમાં ઉપદેશે છે –