________________
૧૭૪
હોઈ અનંત સુખ પ્રગટ જબ જબ પ્રાની નિજપદ ગહત, ગહત ન મમત લખિ ગેય સબ, સબ જગતજિ સિવપુર લહત. ૯૦
ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિથી, જીવને સમ્યફ પ્રકારે જ્ઞાનમય જાણે છે, પુદ્ગલને આત્માથી અન્ય જ્ઞાનરહિત જાણે છે. ભિન્નરૂપ પુદ્ગલ સાથે માત્ર સયોગ સંબંધ થયો છે તેની મમતાડે છે. જેના સમાન ફાઈ અંધકાર નથી એવા મિથ્યાત્વરૂપ અ ધકારને નાશ કરે છે. આત્મામાં કઈ સંકલ્પવિકલ્પ નથી; તેમ ત્યાં કે અન્ય દુઃખ નથી; આત્મા જ્યારે નિજપદને ગ્રહણ કરે છે ત્યારે અનંત સહજસુખ પ્રગટ હેાય છે. આ જગતના સર્વ પદાર્થોને યરૂપ જાણું–તેની મમતા–મારાપણાની માન્યતા તજે છે, અને આ સંસારને ત્યાગી મુકિતનગરને પ્રાપ્ત થાય છે.
કુંડલિયે જો જાનૈ સે જીવ છે, જે માને સે જીવ, જો દેખિ સે જીવ હૈ, જી જીવ સદીવ ,
જીવ સદીવ; પીવ અનુભૌરસ પ્રાની, આન દકદ સુવંદ, ચંદ પૂરન સુખદાની; જો જ દીસે દર્વ, સર્વ છિનભંગુર સો સો. સુખ કહિ સકે ન કેઈ, હૈઈ જા જા જે. જે જાણે છે તે જીવે છે. જે માને છે તે જીવ છે. જે દેખે છે તે છવ છેજે નિરંતર પ્રાણાથી જીવે છે તે જીવ છે. જીવ શાશ્વત છે. હે પ્રાણી પૂર્ણિમાના પૂર્ણચંદ્ર સમાન સુખપ્રદ અને સહજ આનંદનો સમૂહ, નમસ્કાર એગ્ય એવા શુદ્ધાત્માના અનુભવરસનું પાન કર. જે આ પર પદાર્થો દેખાય છે તે સર્વ ક્ષણભંગુર છે. તે કઈ પણ આત્માનુભવ સુખને કહી શકે એમ નથી. સહજસુખ જેનું હાય તે જાણે છે. આત્મા સહજસુખમય છે. તેજ તે સહજસુખને અનુભવે છે, જાણે છે.