________________
tis
(૨૮) શ્રી જ્ઞાનભૂષણભટ્ટારક તત્વજ્ઞાન સરંગિણમાં કહે છે - स कोमि परमानंदश्चिद्रपध्यानतो भवेत् । तदंशोपि न जायेत त्रिजगत्स्वामिनामपि ॥४२॥
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનથી કોઈ એ સહજ પરમાનંદ હોય છે કે તેને અશ પણ ઈબ્રાદિને પ્રાપ્ત હેત નથી.
ये याता यांति यास्यति योगिनः शिवसंपदः । समासाध्यैव चिद्रूपं शुद्धमानंदमंदिरं ॥ १६-२ ॥
જે જે ગી મુક્તિ સંપદાને પામ્યા છે, પામે છે અને પામશે તેમાં શુદ્ધ સહજાનંદ રવરૂપ ચિપની સમ્યક્ પ્રકારે સાધના એ સુખ્ય કારણ છે. चिद्रप केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे । मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकाद्वैन निरूपितः ॥ २२-३ ॥
હુ ચૈતન્યસ્વરૂપ છું, કેવળ–અસહાય છું, શુદ્ધ છું, સહજાનદમય છું એવું સ્મરણ કરું છું; 'મુક્તિને માટે સર્વજ્ઞ ભગવાનને જે ઉપદેશ છે તે અર્ધા શ્લોકમા કહ્યો. सर्वेपामपि कार्याणां शुद्धचिपचिंतनं ।। सुखंसाध्यं निजाधीनत्वादीहामुत्र सौख्यकृत ।। १६-४ ॥
સર્વ કાર્યોમાં શુચિપનું ચિંતવન સુખથી સાધ્ય છે કારણ કે તે પિતાને આધીન છે અને આ લેક અને પરલોક બંનેમાં સહજ સુખ આપનાર છે.
विषयानुभवे दुःख व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रपानुभवे सुखं ।। १९-४॥
પ્રાણીઓને વિષે ભેગવવામાં દુઃખ હેાય છે કારણ કે તેમાં વ્યાકુલતા છે. પરંતુ શુદ્ધ ચિતૂપના અનુભવમાં સુખ હોય છે કારણ ત્યાં નિરાકુલપણું છે.