________________
ઇજિનકે સુખકે જે માન રહે સાચું સુખ,
, તો સબ દુખ શાનદષ્ટિસો મિહા;િ એ તે વિનાશક રૂપ છિનમેં, ઔર સરપ,
તુમ અવિનાશી ભૂ૫ કિસે એક ધારિયે, એસે નર જન્મ પાયનેક તે વિષેક કીજે, આમ રૂપ ગહિ લીજે કર્મ રોગ ટારિયે. ૪૨
(શત અષ્ટોતરી) હે ચિદાનંદ રાજા જરા વિચાર તે કરી જ્યાં સુધી તું પરપદાર્થોમાં પરિણમી રહ્યો છે ત્યાં સુધી તને કિંચિત માત્ર સુખ મળવાનું નથી. આ ઈદ્રિયના વિષયભોગના સુખને તું સાચું સુખ માની રહ્યો છે પણ જ્ઞાનદષ્ટિથી જોતાં તે સર્વ દુઃખ જ છે. આ ઇશ્વિના વિષયભોગો વિનાશિક છે, ક્ષણ ક્ષણમા એનું રૂપ બદલાય છે, તું તે
અવિનાશી એ ચેતનરાય છે તો તે બંનેને તું એક કેવી રીતે માને છે? આ દુર્લભ નર જન્મ પામી જરાક તે વિવેકદષ્ટિ કર. પિતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરી આ કર્મરૂપી રોગને સત્વર ટાળ છ જગ જીતે જન તિહું સદા નિ દિન,
સોચતહી છિન છિન કાળ છાજિયતુ હૈ, ધન હોય ધાન હેય પુત્ર પરિવાર હેાય;
બડે વિસ્તાર હેય જસ લીજિયતુ હૈ, દેહ તે નિરોગ હોય સુખકે સંજોગ હેય,
મનવછોગ હોય જે લે છયિત હૈ * * ચહે વંછ પૂરી હોય છે ન વંછ પૂરી હોય, આ સ્થિતિ પૂરી હેઈ તોલે કીતુ છે. ૪૪ *
(શતઅષ્ટોત્તરી) આ સંસારમાં જેટલા છો જીવે છે તે બધાનું આયુષ્ય રાત અને દિવસ જોતજોતામાં ક્ષણે ક્ષણે ક્ષય થઈ રહ્યું છે. ધનની પ્રાપ્તિ