________________
૧૩૭
સર્વ દેશવતી શ્રાવક પાંચ અણુવ્રતની સહાયતાથી સંતોષી રહી, સહજસુખના રસામૃતના પાન માટે, પ્રાતઃ મધ્યાહ અને " સાયંકાળ યથાસંભવ સર્વથી સ્નેહસંબંધ તોડી, જગતના પ્રપપ્રત્યે વિમુખ દૃષ્ટિ કરી, એકાંત સેવનથી મેહની ફાંસી તેડી, અતિ ભાવપૂર્વક આત્માના ઉપવનમાં પ્રવેશતાં સહજસુખને અનુભવ કરે છે, પિતાને જન્મકૃતાર્થ માને છે. સર્વ અવિરતિ સમ્યગદષ્ટી અવિરતિ ભાવ ધારણ કરતા હોવા છતાં પણ સર્વ જગતને પ્રપચેથી ઉદાસીનતા રાખે છે. ગૃહસ્થપણામાં હેવા છતાં પણ ઇકિય સુખને નીરસ, સુખરહિત અને રાગવર્ધક જાણે છે; પિતાના ભેદ વિજ્ઞાનથી પિતાના આત્માના સ્વભાવને આત્મારૂપે યથાર્થ ઓળખે છે; આત્મામાં પરના સ્વભાવને લેશમાત્ર પણ સંગ ન માનતા, પિતાને શુદ્ધ સિહસમાન અનુભવતાં આ સહજસુખના આસ્વાદનું પાન કરતાં, પિતાને કૃતાર્થ માને છે.
સહજસુખ, પિતાના આત્માને અમિટ, અતૂટ, અક્ષય અને અનંત ભંડાર છે. અનંત કાળપર્યત એને ભગવે તે પણ એક પરમાણુ માત્ર પણ એ ઘટતું નથી જેવું છે તેવું જ તે રહે છે. એવી કઈ પણ બળવાન શક્તિ નથી કે જે એ સુખને દૂર કરી શકે, ગુણ એવા આત્માથી એ સુખ ગુણને જુદે કરી શકે કે આત્માને સહજ સુખથી રહિત કરી શકે. પ્રત્યેક આત્મા સહજસુખને અગાધ સમુદ્ર
છે. સંસારી મહીં છવની દષ્ટિ કેઈ વખત પણ પિતાના આત્મામાં ; સ્થિર થતી નથી, તે આત્માને ઓળખતા નથી. પોતે આત્મા જ | હેવા છતાં, આત્માથી જ જીવતો હેવા છતાં આત્માના મહિમાથી
-ઈકિય અને મન વડે જ્ઞાનક્રિયા કરતે હેવા છતાં તે જ આત્માને "ભૂલ્યા છે અને આત્માના જ્ઞાન પ્રકાશથી જે આ શરીર દેખાય છે તે દેહરૂપ પિતાને માની લે છે. * * * .