________________
૧૪૦ . નીચેવીને પીવાથી લીમડાને કડવો સ્વાદ આવશે, પાણુને સ્વાદ . આવશે નહિ; સાકરથી મિશ્રિત પાણી પીવાથી સાકરને મીઠું સ્વાદ " આવશે, પાણીને શુદ્ધ સ્વાદ આવશે નહિ; એલચી, બદામ, પિસ્તા, ‘દરાખ, અને સાકર નાખેલ પાણી પીવાથી તે બધાને મિશ્રિત
સ્વાદ આવશે, પાણી એકલાને નિર્મળ સ્વાદ આવશે નહિ, તેમ રાગ- ૫ દ્વારા એ ઈદ્રિયસુખ અને દ્વારા એ ઈદ્રિય દુઃખ ભોગવતાં રાગદ્વેષને
સ્વાદ આવે છે, શુદ્ધ સુખને સ્વાદ આવતું નથી અને તેથી તૃપ્તિ થતી નથી.
જેમ વીતરાગ ભાવ કે શાંતભાવ આત્માને હિતકારી છે તેમ શુદ્ધ સુખને અનુભવ પણ આત્માને હિતકારી છે. સુખની વિભાવ પરિણતિમાં રાગદ્વેષનુ મિશ્રણ હેવાથી કર્મ બંધાય છે. કહેવાનું પ્રજન એ છે કે જેમ ચારિત્રગુણ ના હેત તે રાગદ્વેષકે કપાયભાવક્રોધાદિભાવન હેત તેમ આત્મામાં સુખગુણ ન હોત તો સાંસારિક
ખ કે દુઃખનો અનુભવ કેઈને થાત નહિ. આ અજ્ઞાની છ જેમ પાતાના ચારિત્રગુણને ભૂલી ગયા છે તેમ પિતાના સુખગુણને પણ ભૂલી ગયો છે. કષાયના ઉદયથી જેમ ક્રોધ, માન, માયા, લાભ આદિ વિભાવ કલુષતાને આ આત્માને સ્વાદ આવે છે તેમ જ કષાયના ઉદયથી આ આત્માને સાંસારિક સુખ કે દુઃખને મલીન અખિકારી સ્વાદ આવે છે જેમ કોઈ મૂM (ગમાર) અજ્ઞાની પુરુષને માટીથી મળેલું પાણી પીવાને આપવામાં આવે તો તે માટીવાળા પાણીને પી લેશે. પણ ખેદની વાત છે કે તેને પાણીને -સ્વાદ નહિ આવે, પરંતુ જેવી માટી હશે તે માટીને જ સ્વાદ આવશે. જે તે પાણું કેઈ બુદ્ધિમાનને પીધા આપવામાં આવે છે તે વિવેકી–પાણીના સ્વાદને અનુભવવાને ઈચ્છક હોવાથી તે માટી વાળું પાણી પીશે નહિ, પરંતુ તેમાં કતકફળ નાંખી માટીને નીચે બેસાડી દેશે. એમ તે પાણુને સાફ કરીને જ પીશે. તેથી તે પાણીનો મૂળ, સ્વાદ પામી પ્રસન્ન થશે તે પ્રકારે જે અગાની વિષયેના મિથ્યા