________________
૧૫૧
સંસારમાં પુણ્યકર્મના વિપાક (ફળ)થી ઇંદ્રિયોનું ઇષ્ટ સુખ ભાસે છે પરંતુ મેક્ષમાં સર્વ કબા કલેશ મટી જવાથી સ્વાભાવિક અનુપમ ઉત્તમ સુખ છે.
(૧૬) શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર કલશમાં કહે છે - चैगुप्य जडरूपतां च दघतोः कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ॥ २-५ ॥
રાગપણું તે જડનો ધર્મ છે, આત્માને ધર્મ ચૈિતન્યપણું છે. એ પ્રમાણે રાગ અને જ્ઞાન ગુણનું નિર્મળ ભેદજ્ઞાન જ્યારે ઉદય પામે છે ત્યારે તે હે! સંતપુરુષ,રાગથી ઉદાસીન થઈ શુદ્ધ જ્ઞાનમય એક આત્માને જ અનુભવ કરી તેમાં લીન થઈ સહજસુખને આસ્વાદ લે.
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । અપાવ માન્તિ પચચારિ ચપુ ! ૭-૬ અધ્યાય
કલશ ગાથા ૧૩૯ જે પદમાં આપત્તિઓ નથી તે એક આત્માના શુદ્ધપદને સ્વાદ લેવા જોઈએ જેથી સહજસુખ પ્રાપ્ત થાય. તેના આગળ અન્ય સર્વ પદે અયોગ્ય જણાય છે. य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्ये । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबंति ॥ २४-२
અ. ક. ગા. ૭૦ જે કોઈ વ્યવહારનય અને નિશ્વયનને પક્ષપાત ત્યાગી પિતાના આત્માના સ્વભાવમાં નિત્ય મગન થઈ જાય છે, તે સર્વ વિકલ્પજાળાથી સુક્ત હેવાથી અને શાંત ચિત્ત હેવાથી સાક્ષાત સહજુસુઅરૂ અમૃતને પીવે છે.