________________
5 ૧૪૪
!. (૧) શ્રી કુંદકુંદાચાર્ય શ્રી પ્રવચનસારમાં કહે છે – सोक्खं वा पुण दुक्खं; केवलणाणिस्स पत्थि देहगदं । 1 લિચિત્ત, વાત તે છે ૨૦ ||
વળી અરિહંત પ્રભુને ઈયિજન્ય જ્ઞાન તથા સુખ દુખ નથીપરંતુ સહજ અતી દ્રિય જ્ઞાન અને સહજ અતીન્દ્રિય સુખ છે.
तिमिरहरा जइ दिट्ठी, जणस्स दीवेण णथि कादव्वं । . तह सोक्खं सयमादा, विसया किं तत्थ कुव्वति ॥६॥ | • જેની દૃષ્ટિ–નેત્ર આંખ અંધારામાં જોઈ શકે છે તેને દીપકની. કાંઈ જરૂર નથી, તેમ સ્વયં આત્મા સહજ સુખરૂપ છે તે પછી ઇન્દ્રિયના વિષયેની શી આવશ્યકતા છે?
सोक्खं सहावसिद्धं, णस्थि सुराणं पि सिद्धमुवदेसे। ते देहवेदणट्टा रमंति विसयेसु रम्मेसु ।।७।।
સુખ તે આત્માને સ્વભાવ છે. સ્વાભાવિક સુખ તે ને પણ હેતું નથી. તેથી તે દેહની વેદનાથી પીડિત થઈ રમણિક વિષમાં રમે છે.
तं देवदेवदेवं जदिवरवसहं गुरु तिलोयस ।। पणमंति जे मणुस्सा, ते सोक्खं अक्खयं जति ।।७१-६।।
'જે મનુષ્ય, દેવેદ્રના પણ દેવ, સાધુમાં ઉત્તમમાં પણ શ્રેષ્ઠ, ત્રણ લેકિના ગુરુ એવા શ્રી અરિહત પ્રભુને ભાવથી નમસ્કાર કરે છે તે અવિનાશી સહજસુખને પામે છે. - एदहि रदो णिचं संतुट्ठो होहि णिश्चमेदमि । ' एदेण होहि तितो तो होहदि उत्तम सोक्खं ॥२१९॥
આ આત્મસ્વરૂપમાં નિત્ય રક્ત થા, એમાં જ સંતોષ રાખ, એમાં જ તૃપ્ત રહે છે તેને ઉત્તમ સહજ સુખ પ્રાપ્ત થશે.