________________
૧૩૮
r
આત્માના જ્ઞાનપ્રકાશથી જે ચેતન કે અચેતન પદાર્થ શરીરને ઉપકારી જણાય છે તેને પેાતાના મિત્ર માની લે છે; જે શરીરને અહિતકારી જણાય છે તેને પેાતાના શત્રુ જાણે છે. હુ” સ્વરૂપવાન છુ', હુ. બળવાન છું, હું' ધનવાન છું, હું સ્વામી છું, હું સેવક છું, હું ખેડુત છુ, હુ ધેાખી છુ, હું સેાની છુ; હું લુહાર છું, હુંઢાલી છું, હું જમીનદાર છું, એમ માને છે. શરીર અને આ ક્ષણિક ઇંદ્રિયના સુખના માહમાં એવા દિવાન થઈ જાય છે કે “હું આત્મા છુ” એટલે વિશ્વાસ પણ એને આવતા નથી, “ હુ શુદ્ધ વીતરાગ પરમાન દમય છું” એવુ જ્ઞાન પણ પામતા નથી. હુ` રાગી. દ્વેષી નથી; હું બાળક, વ્રુદ્ધ કે યુવાન નથી. જેમ ડાંગરમાં રહેલ હાવા છતાં છેતરાથી ચેખા ભિન્ન છે, તલમાં રહેલ હાવા છતાં તેલ માળથી ભિન્ન છે, પાણીમાં રહેલ હાવા છતાં કમળ પાણીથી ભિન્ન છે તેમ આ શરીરમાં રહેલ હોવા છતા હુ આત્મા શરીરથી ભિન્ન બ્રુ. પેાતાના મૂળ સ્વભાવને ન જાણુતા, સહજસુખને સાગર હોવા. છતાં પણ તે સહજસુખના કિંચિત્ પણ સ્વાદ ન પામતા વિષય સુખની તૃષ્ણાની બળતરાને વિશેષ વધારતા તે રાતવિસ સંતાપિત રહે છે સહજસુખ પ્રાપ્ત નહિ કરવાથી તૃષ્ણાને શમાવી શકતા નથી..
Ο
જેમ'કસ્તુરી મૃગની નાભિમાં જ હોય છે; તે મૃગ તે કસ્તુરીની સુગંધના અનુભવ કરે છે, પરંતુ તે કસ્તુરી પેાતાની નાભિમાં જ છે એમ ન જાણુતા હૈાવાથી બહાર શેાધે છે; જેમ હાથમાં વીંટીહાવા છતા પણ કાઈ ભૂલી જાય કે વીટી મારી પાસે નથી અને તે વીંટીને બહાર શાધતે કરે છે; જેમ મદિરાથી ઉન્મત્ત થયેલા ઘરમાં મેટેલે હેાવા છતાં પેાતાના ઘરને ભૂલી જાય અને બહાર શોધત અને પૂછતા કરે કે આરું ઘર કયાં છે, તેમ આ અજ્ઞાની પ્રાણી સહજસુખ પેાતાની પાસે જ હાવા છતાં, કાઈ વખત તેના તદ્ન મલીન અનુભવ, ક્રાઈ વખત એછે. મલીન અનુભવ પ્રાપ્ત કરવા.