________________
ચોથો અધ્યાય
સહજ સુખ અગર અતીન્દ્રિય સુખ, જે સુખની પાછળ સંસારી છો ગાંડા થઈ રહ્યા છે તે સુખ સુખ સમાન ભાસે છે પરંતુ સાચુ સુખ નથી. ઇકિયેના ભેગોથી પ્રાપ્ત સુખ તૃષ્ણરૂપી રોગના ક્ષણિક ઉપાય પૂરતું છે અને એટલું બધું અસાર છે કે તે સુખને ભોગવતાં ભોગવતાં તૃષ્ણરૂપી રેગ વિશેષ વિશેષ વધતો જાય છે. શ્રમથી, ભૂલથી, અજ્ઞાનથી જેમ દેરડીને વિષે સર્પની બુદ્ધિ થાય, પાણીમાં ચદ્રનું પ્રતિબિંબ જોઈ કેાઈ બાળક ચંદ્ર માની લે, કૂવામા પિતાના પ્રતિબિંબને જેઈ સિંહ તેને સાચો સિંહ જ માની લે, પક્ષી દર્પણમાં પિતાની જ છાયા જોઈ તેને બીજું પક્ષી માની લે, પિત્ત જ્વરવાળે ગળી વસ્તુને પણ કડવી જાણે, મદિરા પીધાથી ઉન્મત્ત મનુષ્ય પરસ્ત્રીને પિતાની સ્ત્રી માની છે. એ પ્રકારે મેહથી આ ધ પ્રાણીએ વિષય સુખને જ સાચું સુખ માની લીધું છે.
સાચું સુખ સ્વાધીન છે, સહજ છે, નિરાકુલ છે, સમભાવ સ્વરૂપ છે અને પોતાને જ સ્વભાવ છે. જેમ શેરડીને સ્વભાવ ગળ્યો, છે, લીમડાને સ્વભાવ કહે છે, આંબલીને સ્વભાવ ખાટા છે, પાણીને સ્વભાવ ઠડે છે, અગ્નિને સ્વભાવ ગરમ છે. ચાંદીને સ્વભાવ મત છે, સોનાનો સ્વભાવ પીળા છે, સ્ફટિક મણિને સ્વભાવ નિર્મળ છે, કેયલાને સ્વભાવ કાળે છે, ખડીને સ્વભાવ છે. છે, સૂર્યને સ્વભાવ તેજસ્વી છે, ચંદ્રનો સ્વભાવ શીત પ્રકાશ છે, દર્પણનો સ્વભાવ સ્વચ્છ છે અને અમૃતને સ્વભાવ મીઠે છે, તેમ પિતાને કે નિજ આત્માને સ્વભાવ સુખ છે, જેમ મીઠામાં સર્વાગ