________________
૧૩૦
કહે છે કે, શેની લાજ? અને શું કહે છે? હું તે કંઈ જાણુતા નથી. મને તે અહીં ઇકિના વિષયસુખનું રાજ્ય મળ્યું છે.” ત્યારે સુબુદ્ધિ સમજાવે છે કે હે મૂઢ! અનતવાર આ વિષય રાખો તે ભોગવ્યાં છે છતાં હજુ તું ધરાયો નથી ? તું તો ખરેખર વિષયાભિલાષી છમાં શિરેમણિ છે. આ દુર્લભ નરદેહ મળે છે, તેમાં આર્યક્ષેત્ર પ્રાપ્ત થયું છે તે પણ નહિ ચેતે તો હે ચિદાનંદરાય!તારું અશુભ જ થવાનું છે. અનેક કષ્ટો અને દુઃખ તારે ભોગવવા પડશે. દેખત હૈ કહાં કહાં કેલિ કરે ચિદાનંદ,
આતમ સુભાવ ભૂલિ ઔર રસ રાચ્ય હે, ઈનિકે સુખમેં મગન રહે આઠો જામ,
ઈનિકે દુખ દેખિ જાને દુખ સાચો હૈ કહ્યું ક્રોધ કઈ માને કહ્યું માયા ક લેભ,
અહંભાવ માનિ માનિ ઠૌર ઠૌર મા હૈ, દેવ તિરજંચ નર નારકી ગતીને ફિરે, કૌન કૌન સ્વાંગ ધરે યહ, બ્રહ્મ નાચ હે. ૩૯
(શતઅષ્ટોત્તરી) હે ચિદાનંદ! તુ વિચાર. તું ક્યાં ક્યાં ભટકે છે? પિતાને આત્મસ્વભાવ ભૂલી આ પર પદાર્થોના રસ-પ્રેમમાં તું રાચી રહ્યો છે. આઠે પહેર ઈનિા વિષયસુખમાં મગ્ન રહે છે અને ઈનિા દુઃખને જોઈ તે જ સાચું દુખ છે એમ માની રહ્યો છે. કોઈ વખત ક્રોધ, કેઈ વખત માન, કઈ વખત માયા, કેઈ વખત લેભ તો કોઈ વખત અભિમાન કરી કરીને તું ઠેકઠેકાણે મમત્વ કરી રહ્યો છે. દેવ, તિર્ય ચ, મનુષ્ય અને નારકી એ ચારે ગતિમાં તું પરિભ્રમણ કરે છે ભિન્ન ભિન્ન કેટલાય વેષને ધારણ કરતો આ આત્મારૂપ નટ આ સંસારરૂપી રગભૂમિને વિષે નાચી રહે છે. જ લે તુમ ઔર રૂપ હવે રહે હે ચિદાનંદ,
તૌલે કહું સુખ નાહિં રાવરે વિચારિક