________________
હેય, ધનના ભંડારે હૈય, પુત્ર પરિવારની પ્રાપ્તિ હેય, કુટુંબાદિ અતિ વિસ્તૃત સંપત્તિ હોય, યશ કીર્તિની પ્રાપ્તિ હેય, રોગરહિત સશક્ત બળવાન શરીર હોય, સાસારિક સુખોને સંગ સંપ્રાપ્ત હેય, જીવતાં સુધી મનવાંછિત ભોગે પ્રાપ્ત હેય આટલું બધું હોય તે કોઈ ઇચ્છે કે વાંછાની તૃપ્તિ થાય પણ તેથી વાંછા તૃષ્ણ કદી પૂર્ણ
થતી નથી. તેથી હે જીવ! આ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી. 'કઈ આત્મહિત કરી લે.
નાગરિન સિંગ કઈ સાગરનિ લિ કર્યો, , રાગરંગ નાટક સે ત ન અઘાએ હે, નરદેહ. પાય તુહે આયુ પલ્લ તીન ભઈ,
તહાં તે વિષય કલેલ નાના ભાંતિ ગાએ હે; જહાં ગએ તહાં તુમ વિયસ વિનેટ કને,
તાહી નરકમે અનેક દુઃખ પામે છે, અજ દૂ સંભાર વિધ્ય ડારિક નચિદાનંદ, જાકે સંગ દુઃખ હેય તાહીસે લુભાએ હે, ૮
(પુણ્યપાપજગમૂળપચીસી) દેવગતિમાં કેટલાય સાગરેપમ સુધી દેવાંગનાઓ સાથે વિલાસક્રિીડા ભોગવી છતાં હજુ તુ એ રંગ, રાગ, નાટક, ગાન અને ગીતથી ધરાયો નથી. આ મનુષ્યજન્મ પામ્યા, ત્યાં ત્રણ પલ્યાપમનું આયુષ્ય મળ્યું ત્યા તે અનેક પ્રકારે વર્ણવેલા વિષયભોગેના વિલાસમાં કોલ કરી આવ્યો છે. જ્યાં જ્યાં તું ઉપને ત્યાં ત્યાં
વિષયમાં જ રમી આનંદ માની રહ્યો તેથી નરકગતિમાં અનેક કલેશા . અને કષ્ટોને પામ્યા છે. હે ચિદાનદ આત્મા ! સાવચેત થા; જાગૃત
થા! જેના સંગથી અનેક દુઃખ પામ્યો છે તેવા વિષયભોગમાં તુ કેમ ભાઈ રહ્યો છે? એ વિષને તુ કેમ ત્યાગ નથી કરતો? * વિષને ત્યાગી તારા સ્વરૂપમાં રમણ કે જેથી અનંત સુખને પ્રાપ્ત થા.