________________
૧૧૯
तचित्रं परमं यदत्र विषयं गृह्णाति हित्वा तपो।
સૌ અને નવરે મને મવામોનિધૌ Iળી .
ચક્રવર્તી તપને માટે ચક્રરત્નને ત્યાગ કરે છે તેથી સજજને કાંઈ આશ્ચર્ય થતું નથી. તપસ્વીઓને એ તપ અનુપમ અવિનાશી સંપદાને આપે છે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. પણ અતિ આશ્ચર્ય તે એ છે કે જે તપને છેડી વિષય ભોગોને ગ્રહણ કરે છે અને તે આ મહા ભયાનક સંસારમાં પિતાને અનેક દુઃખની વચ્ચે ફેકી દે છે.
(૧૪) શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે – यदक्षविपयोद्भूतं दुःखमेव न तत्सुखम् । अनन्तजन्मसन्तानक्लेशसंपादकं यतः ॥५-२०॥
ઈન્દ્રિના વિષય સેવનથી જે સુખ લાગે છે તે દુ:ખ જ છે, કારણ કે વિષય ભેગ અનંત સંસારની સંતતિનાં દુઓને ઉત્પન્ન કરનાર છે.
दुःखमेवाक्षजं सौख्यमविद्याव्याललालितम् । मूर्खास्तत्रैव रज्यन्ते न विद्मः केन हेतुना ॥१०॥
આ સંસારમાં ઇન્ડિયનું સુખ તે દુઃખ જ છે. તે અવિદ્યા રૂપી સપથી પિલાયેલું છે. કયા કારણે ભૂખે આ સુખમાં જ રંજામમાન થાય છે, તે સમજાતું નથી.
अतृप्तिजनकं मोहदाववढेमहेन्धनम् ।। असातसन्तते/जमक्षसौख्यं जगुर्जिनाः ॥१३॥
શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે આ ઈન્દ્રિયજન્ય સુખ અતિકારી છે, મેહરૂપી દાવાનળને વધારવાને ઇધન સમાન છે, અને આગામી કાળમાં દુઃખેની પરિપાટીનું બીજ છે. .