________________
૧ર૩
ઈન્દ્રિજન્ય કાલ્પનિક સુખ મેં વારવાર ભોગવ્યું છે તે કઈ અપૂર્વ નથી. તે તે આકુળતાનું કારણ છે. નિર્વિકલ્પ આત્મિક સુખ મેં કઈ વખત પ્રાપ્ત કર્યું નથી તેથી હવે મારે તેની ઈચ્છા છે.
विपयानुभवे दुःखं व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रूपानुभवे सुखम् ॥१९-१४॥
ઈન્દ્રિોના વિષયને ભોગવવામાં વ્યાકુલતા હેવાથી વાસ્તવમાં દુખ જ થાય છે પરંતુ શુદ્ધ આત્માને અનુભવ કરવામાં નિરાકુળતા (શાંતિ) હોવાથી, સાચું સુખ હોય છે. (૧૬) પં. શ્રી બનારસીદાસજી બનારસી વિલાસમાં કહે છે –
સવૈયા ૩૧ યે હી હૈ કુગતિકી નિદાની દુખ દોષ દાની,
ઇનહીકી સંગતિસે સંગભાર વહિયે, ઈનકી મગનતાસ વિભાકે વિનાશ હેય,
ઇનહીકી પ્રીતિ સોં અનીતિ પંથ ગહિયે એ હી તપભાવ વિવારે દુરાચાર ધરે,
ઇનહીકી તપત વિવેક ભૂમિ કહીએ; યે હી ઇન્દી સુભટ ઇનહી છતે સેઈ સાધુ, ઇનકે મિલાપી સો તો મહાપાપી કહિએ. ૭૦
(સુકતમુક્તાવલી ભાષાં) આ ઈ િમુગતિ ઉપાર્જન કરવાના કારણભૂત છે. દુઃખ અને દેને આપનાર છે. તેની સેબતથી કુટુંબાદિ અનેક સગસંગને ભાર જીવ વેઠે છે. એમાં મગ્ન થવાથી આત્મવિભૂતિ નાશ થાય છે. એમાં પ્રેમ-પ્રીતિ કરવાથી જીવ અનીતિના માર્ગને ગ્રહણ કરે છે. એ તપભાવનાને વિલય કરે છે, દુરાચાર કરાવે છે, એ ભોગો માટેની આકુળતાથી તપ્તાયમાન થઈ જીવ વિવેકને ત્યાગ કરે છે, આવા આ