________________
રૈન સમૈ સુપના જિમ દેખિ તુ, પ્રાત ભએ સબ જુઠ બનાયા, ત્યાં નદિનાવ સંજોગ મિલ્યા તુમ, ચેતેા ચિત્તમે' નુ ચેતનરાયા. ॥૪૮૫
(શતઅષ્ટોત્તરી.)
હે ચેતનમય જીવ ! તું અંતરમાં દષ્ટિ કર. આ દેહાર્દિ સર્વ પર અને જડ છે. વાદળાના સમૂહમાં મેઘધનુષ શાભે છે પણ તેની છાયા ટકી રહેતી નથી, રાત્રિના સમયે જોયેલ સ્વમ પ્રાતઃકાળે જેમ મિથ્યા હેરે છે તેમ આ બધા સજોગ તને મળ્યા છે, જેમ નદી ઊતરવા માટે નાવના સંચાગ મળે છે તેમ અલ્પકાળને આ સંજોગ છે. માટે હું ચેતનરાય ! ચિત્તમાં જરા ચેત ! જાગૃત થા.
દેહકે નેહ લગ્યા કહા ચેતન, ન્યારિ ચે જ્યાં અપની કરિ માની, યાહી સાં રીઝ અજ્ઞાનમે માનિકે, યાહીમે આપકે તૂ હૈ। રહેા થાની, દેખત હૈ પરતક્ષ વિનાશી, ત અનચેતન અન્ય અજ્ઞાની, હાહુ સુખી અપને ખલ ફારિક, માનિ કહ્યો સર્વાંનકી વાની. ૪૯ (શતઅષ્ટોત્તરી.)
હું ચેતન ! શા માટે આ કાયામા સ્નેહ કરી રહ્યો છે, એ તારાથી જુદી છે છતાં પેાતાની કરી ફ્રેમ માને છે? અજ્ઞાનથી એને પેાતાની માની તેમાં રાજી થઈ રહ્યો છે. અને તે દેહ રૂપ પેાતાને માની દેહમાં તું સ્થિર થઈ રહ્યો છે. આ પ્રત્યક્ષ વિનાશી છે છતાં અજ્ઞાનથી અંધ એવા ચેતન ચેતતે નથી. સર્વજ્ઞ ભગવાનની વાણીને માન્ય કરી, પ્રતીતિ કરી પેાતાનું આત્મવીય પ્રગટાવી તુ સુખી થા. વૈદિન કયાં ન વિચારત ચેતન, માતકી કુખમેં આય વસે હૈ, ઉર્ષ પાક લગે નિશિવાસર, ર્ચ સાસનિા તરસે હૈ; આઉ સંજોગ ખર્ચે કહું જીવત, લેગની તખ દષ્ટિ લસે હૈ, આજ ભયે તુમ યૌવનકે રસ, ભૂલિ ગયે તિતે નિકસે હૈ: ૩૨ ( શતઅષ્ટોત્તરી.) હે ચેતન! તે દિવસના તુ' વિચાર સ નથી કરતા, કે જે દિવસે તું માતાની કુક્ષિમાં આવી વસ્યા? રાતદિવસ ઉધે મસ્તકે