________________
૧૦૮
આ ઇન્દ્રિયોને ધિક્કાર છે કે જેના વશ પડીને પ્રાણીઓ પાપ બાંધી એના ફળથી ચાર ગતિઓમાં અનંત દુઃખ પામે છે.
(૬) શ્રી હરિસ્વામી મૂલાચાર–સમયસાર અધિકારમાં કહે છે –
अस्थस्स जीवियस्स य जिभोवस्थाण कारणं जीयो । मरदि य मारावेदि य अणंतसो सव्वकालहि ॥१६॥
આ પ્રાણું સર્વકાળ અનતવાર ઘર, ઢોરઢાંખર, વસ્ત્ર, ધનાદિના નિમ, જીવિતના નિમિત્ત અને જિહવાઈન્દ્રિયને કામભોગના નિમિત્તે પિતે મરે છે અને બીજાને મારે છે. जिभोवत्यणिमित्तं जीवो दुक्खं अणादि संसारे । पत्तो अणंतसो तो जिभोवत्थे जह दाणि ॥९७||
રસના અને સ્પર્શને યિના નિમિત્તે આ જીવ અનાદિકાળથી આ સંસારમાં અનતવાર દુઃખ પામ્યો છે તેથી આ જીભ અને ઉપસ્થ (કામભોગની) ઈન્દ્રિયને હવે તો વશમાં રાખવી યોગ્ય છે.
वीहेदव्वं णिचं कत्थस्सवि तहित्थिरुवस्स । हवादि य चित्तक्खोभो पच्चयभावेण जीवस्स ॥९९||
કાષ્ટની બનાવેલી સ્ત્રી (પુતળી)ના રૂપને જોવામાં પણ સદી ભય રાખવો જોઈએ. કારણકે નિમિત્ત કારણ મળતાં આ જીવતું મન વિકારી થઈ જાય છે. घिदरिदघडसरित्यो पुरिसो इत्थी वलंतअग्गिसमा । तो महिलेयं दुक्का गट्ठा पुरिसा सिवं गया इदरे ॥१००।
વીથી ભરેલા ઘડાસમાન પુરુષ છે, બળતી અગ્નિ સમાન સ્ત્રી છે. તેથી ઘણુ પુરુષ સ્ત્રીના સોગથી વિનાશ પામ્યા છે, નષ્ટ થયા છે. જે બચ્યા તે મુક્તિ પામ્યા છે मायाए वहिणीए धूआए मूइय वुड्ढ इत्थीए । बीहेदव्वं णिचं इत्थीरुवं णिरावेक्खं ॥१०॥