________________
૧૧૫
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमङ्करमात्मनः । । तथापि रमते वालस्तत्रैवाज्ञानभावनात् ॥५५॥
આ ઇન્દ્રિયના વિધ્ય ભાગમાં આત્માને હિતકારી થાય તેવું કંઈ જ નથી તેપણું અજ્ઞાની છ અજ્ઞાનભાવથી તેમાં જ રક્ત રહ્યા કરે છે.
(૧૨) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – आस्वाचाय यदुज्झितं विषयिमिावृत्तकौतूहलैस्तद्भूयोप्यविकुत्सयन्नभिलपस्यप्राप्तिपूर्व यथा । जन्तो कि तव शान्तिरस्ति न भवान्यावदुराशामिमामंह संहतिवीरवैरिपृतना श्रीवैजयन्ती हरेत् ।।५०।।
હે મૂઢ! આ સંસારમાં વિષયી જીવોએ કૌતુહલથી ભોગવી જે પદાર્થોને છોડી દીધા છે, તેની તું પુન: અભિલાષા કરે છે. જાણે પહેલાં એ ભેગે મળ્યા જ ન હોય એવો એમાં તું રાગી થયો છું. એને તે અનતવાર ભોગવ્યા છે, અને અનંત જીવોએ અનંતવાર ભોગવ્યા છે. તેની તને દુગચ્છા નથી થતી? એ તે એંઠ જેવા છે. તેનાથી તને કઈ વખતે પણ શાતિ મળી શકશે નહિ. તેને ત્યારે શાંતિ મળશે કે જ્યારે તું આ પ્રબળ વૈરીની ધજાસમાત આશાને ત્યાગીશ. વિષયની આશા મટવી મુશ્કેલ છે, એ મહા દુઃખદાયિની છે. भुक्त्वाभाविभवांश्च भोगिविषमान भोगान् बुभुक्षु शं । मृत्वापि स्वयमस्तमीतिकरुणः सर्वाअिघांसुर्मुधा । यद्यत्साधुविगहितं हतमतिस्तस्यैव धिक्कामुकः कामक्रोधमहाग्रहाहितमनाः किं किं न कुर्याजनः ॥५१॥
આ ઇન્દ્રિયના ભેગ કાળા સર્પની સમાન પ્રાણને હરનારા છે. એ ભોગો ભેગવવાની વિશેષ અભિલાષા કરી તે કુગતિના બધબાંધ્યા. પરલોકનો ભય ન રાખે, છ ઉપર દયા ન કરી, અને વ્યર્થ પિતાના સુખની ઘાત કરી તારી આ બુદ્ધિને ધિક્કાર છે! સાધુપુરુ