________________
. ખાચર શન્સવરલી મોમળ પર ! ! • મલી ફો, શોરિ લખોળ ૨૨છંબા
અધ્યાત્મ-આત્માનુભવમાં રતિ (ખ) સ્વાધીન છે. ભોગમાં રતિ પરાધીન છે. ભોગેની રતિ અવશ્ય ત્યાગવી પડે છે, અધ્યાત્મમાં રતિ સ્થિર રહી શકે છે. ભોગેને ભોગવવામાં અનેક વિઘ આવે છે. આત્મરતિ વિશ્વ રહિત છે.
भोगरदीए णासो, णियदो विग्धा य होति अदिवहुगा। अज्झप्परदीए सुभाविदाए ण णासो ण विग्धो वा ॥१२७१॥
ભેગોનું મુખ નાશ સહિત છે, અને અનેક વિઘોથી ભરેલું છે. પરંતુ યથાર્થ રીતે પ્રાપ્ત સમ્યફ આત્મસુખ નાશ અને વિદ્મ રહિત છે एगम्मि चेव देहे, करिज दुक्खं ण वा करिज अरी।। भोगा से पुण दुक्खं करंति भवकोडिकोडीसु ॥१२७४॥
શત્રુ તે એક જ જન્મમાં દુઃખ આપે કે ન પણ આપી શકે પરંતુ આ ભાગ તો આ જીવને કરોડો ભો-જન્મમાં દુખી કરે છે णच्चा दुरन्तमधुव-मत्ताणमतप्पयं अविस्सामं । भोगसुहं तो तह्मा, विरदो मोक्खे मदि कुज्जा ॥१२८३॥
આ ઈન્દિના ભોગોને દુઃખરૂપી ફળ આપનાર અસ્થિર, અશરણ તથા અતૃપ્તિકારી અને વિશ્રામ રહિત જાણી જ્ઞાનીઓએ તેનાથી વિરક્ત થઈ મોક્ષને માટે બુદ્ધિ કરવી જોઈએ.
(૧૦) શ્રી પૂજ્યપાદસ્વામી ઈષ્ટાપદેશમાં કહે છે કે – वासनामात्रमेवैतत्सुखं दुःखं च देहिनां । तथा छुद्वेजयत्येते भोगा रोगा इवापदि ॥६॥
સંસારી પ્રાણીઓને ઇન્દ્રિયદ્વારા ઉત્પન્ન થતાં સુખ દુખ આદિ માત્ર અનાદિ કાળની વાસનાથી ભાસે છે. બ્રમથી ઇકિયસુખ સુખરૂપ ભાસે છે. આ જ ઇન્દ્રિયના ભોગ અને ભાગ્ય પદાર્થો આપત્તિના