________________
૧૧૨
दीसइ जलं व मयतहिया दु जह वणमयस्स तिसिदस्स । भोगा सुहं व दीसति, तह य रागेण तिसियस्स ॥ १२६० ।।
જેમ વનમાં તૃષાથી પીડિત મૃગને મૃગતૃષ્ણ જળ જેવી દેખાય છે, તે જળ જાણી તે બાજુ દેડે છે પણ ત્યાં પાણી હેતુ નથી, તેમ કઈ પણ બાજુ દેડવાથી પાણી મળતું નથી તેમ તીવ્ર રાગની તૃષ્ણાથી પીડિત પુરુષને ભોગેમા સુખ દેખાય છે પરંતુ તે સુખ હેતું નથી, સુખ નથી. जहजह मुंजइ भोगे, तहतह भोगेसु वढदे तण्हा । अग्गी व इंधणाई, तण्ह दीवंति से भोगा ।। १२६३ ॥
સંસારી છે જેમ જેમ ભોગોને ભોગવે છે તેમ તેમ ભોગમાં તૃષ્ણ વધતી જાય છે. જેમ અગ્નિમાં લાકડાં નાખવાથી અગ્નિ. વધે છે તેમ ભેગ તૃષ્ણાને વધારે છે.
जीवस्स णस्थि तित्ती, चिरं पि भोगहिं भुंजमाणेहिं । . तित्तीए विणा चित्तं, उव्वूरं उव्वुदं होइ ।। १२६४ ॥
લાંબા કાળ સુધી ભોગાને ભોગવ્યા છતાં જીવને તૃપ્તિ થતી નથી. તૃપ્તિ વિના ચિત્ત ગભરાયેલુ આકુલવ્યાકુલ રહે છે. ચિત્તવૃત્તિ આમતેમ ફરે છે
जह इंधणेहि अग्गी, जह व समुद्दो णदीसहस्सेहिं । तह जीवा ण हु सक्का, तिप्पेहूँ कामभोगेहिं ।। १२६५ ।।
જેમ લાકડાથી અગ્નિ શાંત પડતી નથી, જેમ સમુદ્ર હજાર નદીએથી તૃપ્ત થતો નથી તેમ છવ કામગથી કેાઈ પણ વખત તૃપ્ત થઈ શક નથી.
देविंदचकवट्टी, य वासुदेवा य भोगभूमीया। • भोगेहि ण तिप्पति हु, तिप्पदि भोगेस किह अण्णो॥ १२६६।। ' ઈક, ચક્રવતી, નારાયણ, પ્રતિનારાયણ, ભોગભૂમિનાં યુગલિયાં મનુષ્ય પણ જ્યારે ભેગેથી તૃપ્ત થઈ શકતા નથી તો બીજા કેણિ ભેગેથી તૃપ્તિ પામી શકશે?