________________
૧૧૦
-એવુ' જાણી હૈ આત્મજ્ઞાની કુંથુનાથ ! આપે વિષયેાના સુખને પૂઠ દીધી છે.
(૮) સ્વામી સમ'તભદ્ર રત્નકરણ શ્રાવકાચારમાં કહે છેઃ— कर्मपरवशे सान्ते दुःखैरन्तरितोदये ।
पापवीजे सुखेऽनास्था श्रद्धानाकांक्षणा स्मृता ॥ १२ ॥
આ ઇન્દ્રિયાનુ મુખ પુણ્યકને આધીન છે, અત પામવાવાળુ છે. એની પ્રાપ્તિ સાથે દુ:ખાનાં વિશ્ર્વ પણ આવી પડે છે અને પાપ બાંધવાનું કારણ છે. આવા સુખમાં શ્રદ્દા ન કરવી તે નિષ્કાંક્ષિત અંગ કર્યુ છે.
( ૯ ) શ્રી શિવ¥ાટિઆયા" ભગવતી આરાધનામાં કહે છેઃ-~~~ भोगोपभोगसुक्खं, जं जं दुक्खं च भोगणासम्म । देसु भोगणासे, जादं दुक्खं पडिविसिद्धं ||१२४९||
ભાગ અને ઉપભાગથી થતું સુખ અને તે ભાગ અને ઉપભાગના નાશ થયે થતુ દુઃખ સરખાવીએ તા તે સુખની અપેક્ષાએ દુઃખ બહુ જ વધારે હાય છે એટલે કે ભાગના સયેાગે જે સુખ જણાયુ હતુ તેના કરતા ભાગના વિયેાગે દુઃખ બહુ જ વધારે લાગે છે. देहे छुधादिमहिदे, चले य सत्तस्स होज्न किह सुक्खं । दुक्खस्स य पडियारो, रहस्सणं चैव सुक्खं खु || १२५० ॥
આ દેહ ક્ષુધાદિથી પીડિત રહે છે, વિનાશિક છે તેમા રહેતાં જીવાને સુખ કેવી રીતે હેાઈ શકે? જે ઇન્દ્રિયાનું સુખ છે તે દુઃખને ક્ષણિક ઉપાય છે, પછી તૃષ્ણાની પીડા વધારે વધી જાય છે. તે સુખ સુખાભાસ છે, માહી જીવાને સુખ દેખાય છે, પીડા અનુભવ્યા વિના જાઈ ઇન્દ્રિય સુખમાં પડતુ નથી.
जह कोढिल्लो अरिंग, तप्पंतो णेव उवसमं लभदि ।
तह भोगे भुंजंतो, खणं पि णो उवसमं लभदि ॥ १२५१॥