________________
૧૦૮
- સ્ત્રીના રૂપને જોવામાં કઈપણ અપેક્ષા ન રાખતાં સદા ભયભીતરહેવું જોઈએ. માતા હોય, બહેન હય, કન્યા હોય, મૂગી હોય કે વૃદ્ધ હોય ગમે તેવી સ્ત્રી કાં ન હોય તે પણ તેનાથી સદા ભય રાખ.
(૭) શ્રી સમંતભદ્રાચાર્ય સ્વયંભૂસ્તેત્રમાં કહે છે – शतहृदोन्मेपचलं हि सौख्यं तृष्णाभयाप्यायनमानहेतुः। तृष्णाभिवृद्धिश्च तपत्यजनं तापस्तदायासयतीत्यवादीः ॥१२॥
આ ઇન્દ્રિયભેગેનુ સુખ વિજળીસમાન ચંચળ છે. તે માત્ર તૃષ્ણારૂપી રોગને વધારવાનું કારણ છે. તૃષ્ણની વૃદ્ધિ નિરંતર તાપ આકુળતા જ ઉત્પન્ન કરે છે. અને તે આકુળતા પ્રાણીને નિરંતર દુખી. રાખે છે. હે સભવનાથ સ્વામી ! આપે એવો ઉપદેશ કર્યો છે. स्वास्थ्यं यदात्यंतिकमेप पुंसां
स्वार्था न भोगः परिभङ्गुरामा । तृषोऽनुषङ्गानचतापशांति
રિતી માર્ચન્દ્રવિનિ સુપાર્શ્વ રૂ? | જીવોને સાચે સ્વાર્થ પિતાના સ્વરૂપમાં સ્થિર થવામાં છે ક્ષણભંગુર ભોગ ભોગવવામાં નથી. ભેગો ભોગવવાથી તે તૃષ્ણ વધી જાય છે; સતાપની શાતિ થતી નથી. હે સુપાર્શ્વનાથી આપે આ ઉપદેશ દીધા છે. तृष्णार्चिषः परिदहन्ति न शान्तिरासा
मिष्टेन्द्रियार्थविभवैः परिवृद्धिरेव । स्थित्यैव कायपरितापहरं निमित्त
नित्यात्मवान्विपयसौख्यपराङ्गमुखोऽभूत् ॥८२॥ તૃષ્ણાની જ્વાળાઓ બળતી રહે છે. ઇન્દ્રિયની ઈચ્છાનુસાર ઈષ્ટ પદાર્થોને ભોગવવા છતાં તેની શાતિ થતી નથી. ઊલટી તૃષ્ણની વાળા વધી જાય છે તે સમયે આ ઇન્દ્રિયભાગ સ્વભાવથી શરીરના સંતાપને હરતા લાગે છે પરંતુ પુન અધિક સતાપ વધારી દે છે,