________________
આડાં જામ ગહે કામ રાગ રસ રગ રાચિ
કરત કિલ્લાલ માનાં માતે જો ગય હૈ, કછુ તે વિચાર કરેા કહાં કહાં ભૂલિ ફિશ, ભલે જી ભલે જી ભૈયા ભલે ચિદાનંદ હા. ૪૬ (શતઅષ્ટોત્તરી. ) આ કાયા સાત ધાતુઓથી ખનેલી મહા દુર્ગંધથી ભરેલી છે, તેમાં તું સ્નેહ કરી આનંદ માને છે. નરક અને નિગેાદમાં લઈ જનાર આ જે પાંચ ઇંદ્રિયા તેની શિખામણુ માનીતું સ્વચ્છ દે પ્રવર્તે છે. આઠે પહેાર તું કામ, રાગ, રસ, ર'ગમાં એવા રાચી રહી આનંદ કરે છે કે જાણે મદેાન્મત્ત હાથી. હે જીવ ! કઈક તે વિચાર. તું ભ્રમમાં ભૂલી કયાં કયાં ભમે છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! તું તે ચિદાન દ છે. સુખકારી, સુખધામ ચિદાનન્દ છે, થઈને કંઈક વિચાર.
તા
ભલે
,
રે મન મૂઢ । કહા તુમ ભૂલે હૈ!, 'સ વિચાર લગે પર છાયા, યામેં સરૂપ નહિ કછુ તેરા જી, વ્યાધિકી પાટ બનાઈ હૈ કાયા; સમ્યક્ રૂપ સદા ઝુન તેરા હૈ, ઔર બની સબ હી ભ્રમ માયા, દેખ તૂ રુપ અનૂપ વિરાજત, સિદ્ધ સમાન જિનદ ખતાયા. ૪૭ ( શતઅષ્ટોતરી ) હે મૂઢ મનવાળા માનવી ! તું ભૂલમાં કેમ ભૂલી રહ્યો છે. આત્માને વિસારી તારામાં આ પર એવા પુદ્ગલની છાયા જેવી કાયામાં શું લાગી રહ્યો છે. તેમાં તારું કિંચિત્ પણ સ્વરૂપ નથી. આ કાયા તા વ્યાધિઓનુ પોટલુ છે. તારા તેા સદા સમ્યગુણુ છે અને આ તેથી ભિન્ન અન્ય સવ ભ્રમ અને માયા છે. તે જીવ | શ્રી જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલ તારુ સ્વરૂપ તે સિદ્ધસમાન અનુપમ છે. તેના વિચાર કર.
ચેતન જીવ નિહાર હું અંતર, ચે સમ હૈ... પરકી જય કાયા, ઇન્દ્રકઞાન જો મેઘ ઘટામહિ, સાભિત હૈ ! રહે નહિ છાયા;