________________
૧૦૫
દેવાને પણ આત્માના સ્વભાવથી ઉત્પન્ન સહજ આત્મિક સુખને લાભ હોતા નથી. તેથી સાચુ સુખ ન પામવાથી શરીરની વેદનાથી પીડાઇ ‘ મારી આકુલતા-પીડા મટી જશે' એમ સમજી સુંદર ભાસતા વિષયેામા પ્રવર્તે છે. પણ તૃષ્ણા શાત પડતી નથી
ते पुण्ण उदिष्णतण्हा, दुहिदा तहाहिं विसयसोक्खाणि । इच्छंति अणुहति य आमरणं दुक्खसंतत्ता ॥ ७५ ॥
સંસારી પ્રાણી તૃષ્ણાને વશ થઈ તૃષ્ણાની દાહથી દુ.ખી થઈને ઇન્દ્રિયાનાં સુખને વાર વાર ઇચ્છે છે, ભાગવે છે. મરણપ ́ત એમ કરે છે. છતા દુખથી દુઃખિત રહે છે. ઈંદ્રિયાના ભાગની વાંછાની દાહ મરણુપર્યંત મટતી નથી તે એટલે સુધી કે ઇચ્છાના માર્યાં મૃત્યુ પામે છે, જેમ જળા બગડેલા લોહીને તૃષ્ણાવશ પીધા જ કરે છે, સ તાષ પામતી નથી, તે એટલે સુધી કે આખરે તે મરી જાય છે.
सपरं बाधासहियं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोक्खं दुःखमेव तहा ॥ ७६ ॥
જે મુખ પાચ ઇન્દ્રિયાના ભાગમાં ભાસે છે તે સુખ નથી પણુ દુઃખ જ છે કારણ કે તે પરાધીન, ભાષાસહિત, વિનાશી, ધના હેતુભૂત અને વિષમ છે.
૧ પેાતાની ક્રિયામાં ભાગવવા યાગ્ય શક્તિ હાય અને પુણ્યના ઉદયથી ઇચ્છિત પદાર્થ મળે ત્યારે કંઈક તે સુખ જણાય છે તેથી સ્વાધીન નથી.
૨. સુધા, તૃષા, આદિ રાગાર્દિક ખાધા સહિત છે એટલે વચમાં વિદ્યો આવે છે.
૩. વિનાશી છે, એટલે ભાગ્ય પટ્ટા વિદ્યુતના ચમકારા સમાન નષ્ટ થઈ જાય છે; કાંતા પેાતે પાણીના પરપાટા સમાન આ શરીરને છેડી દે છે.