________________
23
૭
આ પ્રાણીને બહુ માટું દુઃખ થાય છે. કાઈ વખત પ્રિય સ્ત્રીને! વિયેાગ થઈ જાય તેા ત્યારે એક ગૃહસ્થના બધા એશઆરામથી દૂર થઈ જાય છે. ાઈ વખત પ્રિય પુત્રના, કૈાઈ વખત પ્રિય પુત્રીના, ફાઈ વખત હિતકારિણી માતાના, કાર્ય વખત પિતાનેા, ક્રેઈ વખત પ્રેમપાત્ર મિત્રના, ઢાઈ વખત આજ્ઞાકારી સેવકને, ક્રાઈ વખત આજીવિકા આપનાર સ્વામીના વિયેાગ થઈ જાય છે ત્યારે હુકલેશ ચાય છે ાઈ વખત ધનની હાનિ થઈ જાય છે ત્યારે ક્રિયાના ભાગયેાગ્ય મને વાતિ પદ્મા ના જીવ સ ંગ્રહ કરી શકતેા નથી તેથી બહુ જ દુ:ખી થાય છે. ઇંદ્રિયાના ભાગને ભાગવતાં ભાગવતાં તૃષ્ણાને વધારનાં કાચિત્ પાતાનું મરણ આવી જાય છે ત્યારે સર્વ ભાગે અને ચેતન, અચેતન પદાર્થો જતા રહેવાના એમ માની ઘણા શાક કરે છે, રડ છે. તરફડે છે. આ ક્રિયાના ભાગામાં રાતદિવસ મગ્ન રહેતાં ભાગ્ય પદામાં એવા મેાહિત થઈ જાય છે કે તેને ધર્મચર્ચા જરાપણું ગમતી નથી. સવારથી જ શરીરની સેવામાં લાગી જાય છે. આખા દિવસ ધન કમાય છે, રાત્રે થાકી સુઈ જાય છે. વિશેષ તૃષ્ણા હાવાથી બહુ મનહર પદાર્થોને ભોગવવા ચાહે છે. જ્યારે ન્યાયથી ધન પ્રાપ્તિ નથી કરી શકતા ત્યારે અન્યાયપૂર્વક કમર કસી પ્રયત્ન કરે છે અસત્ય ખાલી, વિશ્વાસઘાત કરી, ચેરી કરી, કેાઈના પ્રાણ પણ હરી ધન સંચય કરે છે. એના અંતરમાંથી ધ્યા અને પ્રેસ નાશ પામે છે. અવસર મળ્યે પરમપ્રેમી મિત્રને પણ ઠગી લે છે, અધિક ધન પ્રાપ્તિની લાલસાથી જુગાર ખેલવા લાગે છે. જુગારમાં ધન હારે છે ત્યારે ચેરી કરવા લાગે છે. કુસ ગતિ પામી મદિરાપાન, માસાહારનાં વ્યસનેાની ટેવ પાડે છે. સ્વસ્રીમાં સંતોષી ના થતાં વૈશ્યાએમા અને પરસ્ત્રીઓમા આસક્ત થઈ જાય છે. ભેગેાની તૃષ્ણાથી ભય કરમાં ભય કર પાપકમ કરવા લાગે છે. અનાથ વિશ્વવાઓનુ ધન છીનવી લે છે જુઠા દાવા ઉભા કરી ધન પ્રાપ્ત