________________
લાલ વસ્ત્ર પહેરવાથી દેહ લાલ થતા નથી તેમ દેહ લાલ હાવાથી આત્માને લાલ ન માનવા. વજ્ર જીણુ થયે દેહ છ` થતા નથી તેમ દેહ જીણુ થવાથી આત્માને જીણુ ન જાણવા. વસ્રના નાશ થવાથી કઈ દેહને નાશ થતા નથી તેમ દેહના નાશ થવાથી આત્માના નાશ કહેવા નહિ. કારણ કે દેહ તે પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મા તા ચિદાન૬, જ્ઞાનવત ચેતન દ્રવ્ય છે.
૫. ભગવતીદાસ કહે છે કે ભાઈ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. એમ હ્દયમાં નક્કી જાણુ
માંસ હાડ લા સાનિ પૂતરી બનાઈ કાહૂ,
ચામસાં લપેટ તામે રામ કેશ લાગે હૈ, તામે' મલમૂત ભરી કૃમિ ક્રેઈ કાટિ ધરે,
રાગ સર્ચ કર કર લેકમે લે આયે હૈ, ખાલે વહુ ખાઉ ખાઉં ખાયે વિના ગિરિ જાઉ, આગેક્રેા ન રૂં પાઉ" તાહી વે લુભાયે હૈ, ઐસે ભ્રમ માહમે” અનાદિ ભ્રમાએ જીવ, દેખ પરતક્ષ તઊ ચક્ષુ માને છાએ હૈ. ( આશ્ચય ચતુર્દશી)
૧૪
માંસ, હાડકાં, લેાહી આદિતુ. પુતળુ બનાવી ઉપર ચામડી લપેટી તેમાં શમ, ક્રેશ આદિ મૂક્યાં છે. મળમૂત્રથી ભરેલી, કરાડે કૃમિઓનુ ઘર અને રાગાના સમૂહથી પૂર્ણ એવા આ દેહની આ લાકમાં ઉત્પત્તિ થઈ છે. તે દેહ કહે છે કે ખાઉં, ખાઉં. જો ન ખાઉ તા ગબડી પડુ, એક ડગલ' પણ આગળ ચાલી શકે નહિ એવા આ દેહમાં જીવ લેાભાઈ રહ્યો છે. મમત્વ કરી રહ્યો છે. એમ મિથ્યા માહે અનાદિ કાળથી જીવને ભ્રમણ કરાવ્યું છે એમ પ્રત્યક્ષ દેખવા છતાં આ જીવ નેતેા નથી તેથી એમ જાણ્ણા કે એનાં ચક્ષુ અજ્ઞાન રૂપી અધકારથી છવાઈ ગયાં છે.