________________
પામી પુદ્ગલાદિનું મમત્વ તજશે ત્યારે પિતાના જ્ઞાન સ્વભાવને ધારણ કરી વિકલ્પો તજી સ્થિર થઈ આત્મસ્વરૂપમાં મગ્ન થઈ આત્મા કર્મ રહિત કરશે.
૫. ઘનતરાય દાનતવિલાસમાં કહે છે – બાલક બાલ ખિયાલન ખિયાલ જુવાન સિયાન ગુમાન ભુલાને, એ ઘરબાર સાથે પરિવાર શરીર સિંગાર નિહાર કુલાને; વૃદ્ધ ભયે તન રિહ ગઈ ખિદિ સિહ વ કામન પાટ તુલાને, ઘાનત કાય અલક પાય ન મેક્ષ દ્વારા કિવાડ ખુલાને ૩૮
બાળ અવસ્થામાં જીવને બાળ ખ્યાલમાં ભાન નથી હેતું, જુવાનીમાં ડહાપણ અને ગુમાન ભુલાવે છે, તેથી આ ઘરબાર વિગેરે સવે પરિવાર શરીર શૃંગાર આદિ જેઈ ફુલાય છેપણ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર સંપત્તિ નાશ પામે છે અને નકામો ખેદ થાય છે, કામ થઈ શક્યું નથી. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે એમ કરવું પડે છે. ઘાનતરાય કહે છે કે આ અજ્ઞાની જીવે અમૂલ્ય એવો આ નર દેહ પામી મેક્ષના દરવાજાનાં કમાડ ખેલ્યાં નહિ,
પં. ભૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે – લાલ વસ્ત્ર પહેરે સો દેહ તે ન લાલ હેય,
દેહ લાલ ભયે હંસ લાલ તે ન માનિયે; વસ્ત્રકે પુરાન ભયે દેહ ન પુરાન હેય,
દેહકે પુરાને જીવ છરન ન જાનિયે; વસ્ત્રકે નાશ કછુ દેહકે ન નાશ હેય,
દેહકે નાશ ભયે હંસ નાશ ન વખાનિક દેહ દર્વ પુદ્ગલકી ચિદાનંદ જ્ઞાનમાં, દેઉ ભિન્ન ભિન્ન રૂપ હૈયા ઉર આનિયે ૧૦
(આશ્ચર્ય ચતુર્દશી)