________________
પિટલું છે. આત્માને ગાવનાર આગળિયો છે. ઉપાધિને સમૂહ છે. સમાધિથી ભિન્ન છે. હે જીવ! આ દેહ સુખની હાનિ કરે છે છતાં તને તે પ્રિય લાગે છે. દેહ તે નિશ્ચયથી તને તજી દેશે તે તું જ દેહની પ્રીતિ કેમ મૂકતે નથી?
સવૈયા–૩૧ રેત કીસી ગઢી કિંધો મઢી હૈ મસાન કીસી,
અંદર અધેરી જૈસી કંદરા હૈ સૈલી, ઊપરકી ચમક દમક પટભૂષનકી,
ધખે લાગે ભલી જૈસી કલી હૈ કનૈલકી; ઔગુનકી ઓડી, મહા મેડી મેહકી કડી,
માયાકી મસુરતિ હૈ મૂરતિ હૈ મલકી, એસી દેહ યહીકે સ્નેહ યાકી સંગતિ સે,
હે રહી હમારી મતિ કેલૂ કેસે લકી. ૩૯ (અ૮) આ કાયા રેતની ગાંસડી અને સ્મશાનની મઢી સમાન અપવિત્ર છે. પત્થરની ગુફા જેવી અંદરથી અંધારી છે. વસ્ત્ર અને આભૂષણેની માત્ર ઉપરની ચમક દમક છે કનૈલ વૃક્ષની કળા સમાન મેહની કાણી આંખ સમાન છે. દુધમય છે. અવગુણને રહેવાની ઊંડી વાવ છે. લગે આપનાર મહા કૃતધી છે. માયા જાળને સહાયક અને મેલની મૂર્તિ છે. એવી આ કાયા તેના સ્નેહ અને સંગથી મારી મત ઘાણીને બળદ જેવી થઈ રહી છે. સદા આ મીંચી સંસારમાં ને સંસારમાં ભ્રમણ કરે છે. ઠૌર ઠેર રોકે કુંડ કંસનિકે ઝુંડ,
હાડનિસે ભરી જૈસે થરી હૈ ચુકેલકી, ડેસે ધકાકે લગે ઐસે ફટ જાય માને,
કાગદકી પુરી કીધે ચાદર હૈ ચેલકી,