________________
સૂ ભ્રમ વાનિહાનિ મૂઢનિસ પહિચાનિ,
કરે સુખ હાનિ અર ખાન બદ કૈલકી, એસી દેહ વાહીકે સનેહ થાકી સંગતિ સે,
હે રહી હમારી મતિ કે કેસે લકી. ૪૦ (અ) ૮) આ દેહમાં ઠેક ઠેકાણે રતનાં કુંડાં અને કેશના જીડ છે. હાડકોથી ભરેલું છે જાણે ચૂડેલની જગ્યા હોય તેવો છે. જરા ધક્કો લાગે તે ફાટી જાય એવી કાગળની પૂતળી છે અગર જૂની ચાદર સમાન છે. એનું મમત્વ કરવાથી ભ્રમ ઊપજે છે પણ મૂઢ લેક એના પર સ્નેહ કરે છે. આ દેહ સુખની હાનિ કરે છે અને દુર્ગધની ખાણ છે. એની મમતા અને સ્નેહસંગથી અમારી મતિ, ઘાણીના બળદના જેવી થઈ રહી છે. સદા ભ્રમણ કરે છે. કેઉ ક્રૂર કહે કાયા જીવ દેઉ એક પિંડ,
જબ દેહ નસેગી તબહી જીવ મરેગે, છાયા કેસો છળ કીધે માયા કેસો પરપંચ,
કાયામેં સમાઈ ફિરિ કાયાકે ન ધરે; સુધી કરે દેહસે અવ્યાપક સદેવ છવ,
સમૈ પાય પર મમત્વ પરિહરગો, અપને સ્વભાવ આઈ ધારના ધામેં બાઈ,
આપમેં મગન હેકે આપ શુદ્ધ કરેગા. ૨૧ (અ.૧૧ કઈ દુર્થ હિંજીવ કહે છે કે દેહ અને જીવ એક પિંડ (૨૫) છે. તેથી જ્યારે દેહને નાશ થશે ત્યારે જીવને નાશ થશે જેમ વૃક્ષને નાશ થતાં વૃક્ષની છાયા નાશ થાય છે તેમ અથવા ઇંદ્રજાળવત પ્રપંચ છે. તે જીવ મરે છે ત્યારે દેહમાં જ સમાઈ જાય છે. અને ફરી દેહ ધરશે નહિ. દીપકની સમાન બુઝાઈ જશે. તેને બુદ્ધિમાન કહે છે કે જીવ સદા દેહથી અધ્યાપક છે. તે જ્યારે કાળલબ્ધ