________________
૭૯
|
इमां बाप्यस्माद्विरमयितुमेनं च यतते यतिर्याताख्यानैः परहितरतिं पश्य महतः ॥ ९७ ॥
સર્વ પ્રકારે અપવિત્ર અને ઘણાં દુખોને આપવાવાળા આ શરીરમાં રહેવા છતાં આ મનુષ્યને આ દેહ પ્રત્યેથી વૈરાગ્ય જાગત નથી, પરંતુ તેમાં અધિક પ્રીતિ થાય છે. આમ જોઈને સાધુ પુરુષ પ્રાચીન કથાઓનો ઉપદેશ આપીને આ પ્રાણીને આ દેહથી વિરક્ત કરવા પ્રયત્ન કરે છે. મહાપુરુષ પરહિતમાં અનુરાગવાળા હોય છે એમ જાણે. આ પ્રાણી શરીરના મેહે કરી કષ્ટ પામશે તેથી સંત પુરુષે ગયા કાળમાં ભગવેલાં કષ્ટોની સ્મૃતિરૂપ ઉપદેશ આપી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા ઉદ્યમ કરે છે
इत्थं तथेति बहुना किमुदीरितेन
भूयस्त्वयैव ननु जन्मनि भुक्तमुक्तम् । एतावदेव कथितं तव संकलय्य
सर्वापदां पदमिद जननं जनानाम् ॥ ९८ ॥ આમ છે તેમ છે. એમ બહુ શુ કહેવુ છે હે જીવ! તે શરીરને આ સંસારમા વારંવાર ભોગવ્યું છે, છોડયું છે. હવે તને સક્ષેપથી એટલું જ કહીએ છીએ કે પ્રાણી માત્રને શરીર સર્વ દુઃખોનું સ્થાન છે, આપત્તિઓનું ઘર છે, विमृश्योच्चैर्गर्भाप्रमृति मृतिपर्यतमखिलं मुधाप्येतन क्लशाशुचिभयनिकाराद्यवहुलम् । बुधैस्त्याज्यं त्यागाद्यदि भवति मुक्तिश्च जडधोः स कत्यक्तुं नालं खलजनसमायोगसदृशम् ॥ १०५ ॥
જ્ઞાની પુરુષ માટે આ શરીર ત્યાગવા યોગ્ય છે કારણ કે એ વિચારે છે કે આ શરીર ગર્ભથી મરણ પર્યત વ્યર્થ કલેશ, અપવિત્રતા, ભય, પરાભવ, પાપ આદિથી ભરપૂર છે. આ શરીર ઉપર રાગ તજે તે મુક્તિનો લાભ થાય તો એ કેણ મૂર્ખ