________________
મોક્ષ આપવાવાળી સુખકારી વિભૂતિઓ પ્રાપ્ત થઈ શકે તે તેમાં શું ગેરલાભ છે ? તેને માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જો કે નિંદનીય તુચ્છ વસ્તુના બદલામાં સુખદાઈ રત્ન પ્રાપ્ત થઈ શકે તે લેકની મર્યાદા (સ્થિતિ) જાણવાવાળાએ તેને લાભ કેમ ના માન જોઈએ?
एकत्रापि कलेवरे स्थितिधिया कर्माणि संकुर्वता । गुर्वी दुःखपरंपरानुपरता यत्रात्मना लभ्यते ॥ तत्र स्थापयता विनष्टममतां विस्तारिणी संपदम् । का शक्रेण नृपेश्वरेण हरिणा न प्राप्यते कथ्यताम् ॥४३॥
શરીરની સાથે વસતા આ મૂઢ આત્માએ શરીરને સ્થિર માનીને જે પાપ કર્મ કર્યું છે તેથી તેણે દુઓની પરંપરા પ્રાપ્ત કરી છે. જે તે આ શરીર ઉપરની મમતાને નાશ કરે તે એવી કઈ સંપત્તિ છે કે જે તેને પ્રાપ્ત ના થઈ શકે? શું ઈદની, શુ ચક્રવતીની, શું નારાચણની? બધીએ પ્રાપ્ત થાય છે. चित्रोपायविवर्धितोपि न निजो देहोपि यत्रात्मनो । भावाः पुत्रकलत्रमित्रतनयाजामातृतातादयः॥ तत्र स्व निजकर्मपूर्ववशगाः केषां भवंति स्फुटं । विज्ञायेति मनीपिणा निजमतिः कार्या सदात्मस्थिता ॥१२॥
અનેક પ્રકારના ઉપાયથી સાચવ્યા છતાં, આત્માની સાથે આ કાયા રહી શકતી નથી-છૂટી જાય છે, તે પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ, પિતા આદિ કેવી રીતે સાથે રહી શકે? એ બધાય પિત પિતાના કર્મવશ જવાનાં છે. કેઈ નું થઈ શકતું નથી એવું જાણું બુદ્ધિમાનને સદા આત્મહિતમાં જ પોતાની બુદ્ધિ સ્થિર કર્તવ્ય છે.
શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે – सर्वदैव रुजाक्रान्तं सर्वदेवाशुचेर्गृहम् । सर्वदा पतनप्रायं देहिनां देहपञ्जरम् ॥ ८॥
છાનું આ દેહરૂપી પાંજરું સદાય રેગથી વ્યાપ્ત, સર્વથા અપવિત્રતાનું ઘર અને સદા પતનશીલ છે.