________________
૭૭
નથી તેમ શરીર જોઈ જ્ઞાની પાતાના આત્માને જ માનતા નથી.
વજ્રના નાશ થવાથી જેમ કાઈ પોતાનેા નાશ માનતું નથી તેમ શરીરના નાશ થવાથી જ્ઞાની પાતાના આત્માને નાશ માનતા નથી.
વસ્ત્ર લાલ હોવાથી જેમ કેાઈ પેાતાને લાલ માનતુ નથી તેમ શરીર લાલ હાવાથી જ્ઞાની પેાતાના આત્માને લાલ માનતા નથી. શરીરથી આત્મા ભિન્ન છે.
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रांत्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६९ ॥
સમાન આકાર રહેવા છતા આ શરીરરૂપી સેનાના ચક્રમાં નવા પરમાણુ આવી મળે છે અને જૂનાં ઝરે છે, તેમ છતા અજ્ઞાની આ શરીરને ભ્રાતિથી સ્થિર માની તેને આત્મા માન્યા કરે છે, તેમા આત્મબુદ્ધિ કરે છે
નૌઃ
गौरः स्थूलः कृशो वाहमित्यंगेनाविशेपयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ॥ ७० ॥
જ્ઞાની જાણે છે કે શરીર ગેારુ, જાડું.. પાતળું હાય છે; આત્મા નહી. આત્મા તે માત્ર સદા જ્ઞાન શરીરધારી છે, તે પુદ્ગલ નથી. શરીર પુદ્ગલ છે
देहान्तरगतेबीजं देहेऽस्मिन्नात्मभावना ।
वीजं विदेह - निष्पत्तेरात्मन्येवात्मभावना ॥ ७४ ॥
આ દેહને વિષે આત્મપણાની બુદ્ધિ તે ખીજા અન્ય રૃહી ઉત્પન્ન થવાનુ` ખીજ છે. શરીરથી ભિન્ન એવા આત્મામાં જ આત્મ-પણાની બુદ્ધિ તે આ શરીરથી રહિત થવાના ઉપાય છે.
दृढात्मबुद्धि देहादावुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद् भृशम् ॥ ७६ ॥