________________
થઈ જાય છે. એવા નાશવંત અને અપવિત્ર શરીરને માટે ધનાદિની ઈચ્છા કરવી વ્યર્થ છે.
શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે – मूलं संसारदुःखस्य देह एवात्मधोस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्वहिरव्यापतेन्द्रियः ॥ १५ ॥
દેહ એ જ આત્મા છે એવા પ્રકારની બુદ્ધિ એ સંસારના સર્વ દુઃખનું કારણ છે. તેથી આત્મજ્ઞાની એ દેહત્મબુદ્ધિ ત્યાગી, રાગ છોડી અને ઇનેિ સકાચી ( નિગ્રહ કરી આત્મામાં પ્રવેશે છે અર્થાત્ અંતર આત્મામાં પરિણમે છે.
शुभं शरीरं दिव्यांश्च विपयानभिवाञ्छति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ॥ ४२ ॥ જેને દેહમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એટલે દેહને જ આત્મા માને તે તે એમ ઈચ્છે છે કે શરીર સુદર રહે, મનહર દકિના ભોગો પાસ થયા કરે; પણ તત્ત્વજ્ઞાની તે આ શરીર અને ઇ-બ્રેિન ભેગોથી છૂટવા ઇચ્છે છે. घने वस्ने यथात्मानं घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। ६३ ।। जीर्णे वने यथात्मानं न जीर्ण मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्ण मन्यते बुधः ॥ ६४ ॥ नष्टे वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा। नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं वुध्यते बुधः ॥ ६५ ॥ रक्ते वस्त्रे यथात्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ।। ६६ ।।
જાડા કપડા પહેરવાથી જેમ કાઈ પિતાને જોડે માનતા નથી તેમ પિતાનું શરીર જડું જોઈ જ્ઞાની પિતાના આત્માને જાડે -માનતા નથી, છ વસ્ત્ર પહેરવાથી જેમ પતાને જીણું માનવું