________________
૭૪
આ દેહ જે માંખની પાંખ સમાન પાતળી ત્વચાથી ન ઢાંકેલ. હેય તે આ મેલથી ભરેલા દેહને કેણ સ્પર્શ કરવા ઈચ્છે ? परिदद्धसव्वचम्म पंडुरगत्तं मुयंतवणरसियं । सुठु वि दयिदं महिलं, दलु पि णरो ण इच्छेन्ज ॥१०३८।।
આ દેહ ઉપરની બધી ચામડી બળી જાય અને સફેદ શરીર દેખાય અને ઘામાંથી પરુ અને રસ ઝરવા માંડે તો પોતાની અત્યત પ્યારી સ્ત્રીને પણ પતિ જોવાની ઈચ્છા કરશે નહિ. इंगालो घोवंतो, ण हु सुज्ज्ञदि जहा पयत्तेण । सव्वेहि समुद्देहि, सुज्झदि देहो ण धुव्वंतो ॥१०४३।।
જેમ કેલસાને આખા સમુદ્રના જળથી ધોવા છતાં છેઊજળે થઈ શકતા નથી તેમ આ દેહને ઘણા પાણીથી ધેવા છતાં પણ અંદરથી પરસેવો આદિ મળ જ નીકળશે.
सिण्हाणभंगुव्व,-दृणेहि मुहदंत अच्छिधुवणेहिं । णिच्चं पि धोवमाणो, वादि सदा पूदियं देहो ॥१०४४||
સ્નાન, અત્તર, ફૂલેલ, સુગંધી લેપ આદિથી ધોવા છતાં, મોટું, દાંત, નેત્રોને પણ ધોવા છતા અને નિત્ય સ્નાનાદિ કરવા છતાં આ દેહ સદા દુર્ગધ બહાર કાઢે છે.
अन्तो वहिं च मज्झे, व कोइ सारो सरीरगे णत्थि । एरंडगो व देहो, णिस्सारो सव्वहिं चेव ॥१०४९।।
જેમ દિવેલાની લાકડીમાં કંઈ સાર નથી તેમ આ દેહની અંદર કે બહાર કઈ સાર નથી.
जदि दा रोगा एकम्मि, चेव अच्छिम्मि होति छण्णउदी । सव्वम्मि चेव देहे, होदव्वं कदिहि रोगेहिं ॥१०५३।। पंचेव य कोडीओ, अठासहि तहेव लक्खाई। णव णवदि च सहस्सा, पंचसया होति चुलसीदी ॥१०५४।।
એક આંખમા ૯૬ છનું રેગ હેય છે. તો આખા દેહમાં